કલોલ નગરપાલિકામાં ભાજપના સભ્યોના ધડાધડ રાજીનામાથી હડકંપ
કલોલ નગરપાલિકામાં ભાજપના સભ્યોના ધડાધડ રાજીનામાથી હડકંપ કલોલ નગરપાલિકામાં ઉકળતા ચારુ જેવી સ્થિતિ છે. ગઈકાલે 12 લોકોએ રાજીનામાં આપી દીધા હતા.અઢી વર્ષની ટર્મ પૂર્ણ થતા નવા પ્રમુખ તરીકે શૈલેશ પટેલની નિમણુક કરી છે. શૈલેશ પટેલ વિરુદ્ધ ભાજપના નગરસેવકોમાં રોષ…









