Video : કલોલ પૂર્વમાં લડતા આખલા ઘરમાં ઘુસતા નાસભાગ,ભયનો માહોલ 
કલોલ સમાચાર

Video : કલોલ પૂર્વમાં લડતા આખલા ઘરમાં ઘુસતા નાસભાગ,ભયનો માહોલ 

કલોલ પૂર્વમાં લડતા આખલા ઘરમાં ઘુસતા નાસભાગ,ભયનો માહોલ કલોલ શહેરમાં રહેણાંક વિસ્તારો તેમજ જાહેર માર્ગ પર ગાય,આખલા જેવા પશુઓને કારણે લોકોને પારાવાર સમસ્યાનો સામનો કરવો પડે છે. જાહેર રોડ પર બેસી રહેતા ઢોરોને કારણે અકસ્માતની…

કલોલના શાકમાર્કેટમાં અસહ્ય ગંદકીથી બળદેવજી ઠાકોરે નગરપાલિકાને આડેહાથ લીધી 
કલોલ સમાચાર

કલોલના શાકમાર્કેટમાં અસહ્ય ગંદકીથી બળદેવજી ઠાકોરે નગરપાલિકાને આડેહાથ લીધી 

કલોલના શાકમાર્કેટમાં અસહ્ય ગંદકીથી બળદેવજી ઠાકોરે નગરપાલિકાને આડેહાથ લીધી કલોલના ધારાસભ્ય બળદેવજી ઠાકોરે એપીએમસી અને કલોલ નગરપાલિકાની સફાઈ મુદ્દે ઝાટકણી કાઢી છે.કલોલ એપીએમસી સંચાલિત કલ્યાણપુરા શાક માર્કેટમાં અસહ્ય ગંદકી અને ઠેર ઠેર ભરાયેલ વરસાદીથી પાણીથી અહીંના વેપારીઓ…

કલોલમાં નગરપાલિકાની ટ્રોલી ખાડામાં ફસાતા મહામહેનતે બહાર કઢાઈ 
કલોલ સમાચાર

કલોલમાં નગરપાલિકાની ટ્રોલી ખાડામાં ફસાતા મહામહેનતે બહાર કઢાઈ 

કલોલમાં નગરપાલિકાની ટ્રોલી ખાડામાં ફસાતા મહામહેનતે  બહાર કઢાઈ કલોલના પૂર્વ વિસ્તારમાં એક  વિચિત્ર બનાવ બન્યો હતો. રઘુવીર ચોકડીથી ભાગ્યોદય સોસાયટી તરફ જવાના રસ્તે એક ટ્રેકટર ટ્રોલી ખાડામાં ફસાઈ હતી. જેને કારણે મહામહેનતે તેને બહાર કાઢવામાં આવી…

કલોલ હાઇવે પર બાઈક અને કાર વચ્ચે જોરદાર અકસ્માત, ગાડીનો કુરદો બોલી ગયો
કલોલ સમાચાર

કલોલ હાઇવે પર બાઈક અને કાર વચ્ચે જોરદાર અકસ્માત, ગાડીનો કુરદો બોલી ગયો

કલોલ હાઇવે પર બાઈક અને કાર વચ્ચે જોરદાર અકસ્માત, ગાડીનો કુરદો બોલી ગયો કલોલમાં અંબિકા હાઇવે પર જોરદાર અકસ્માત થયો હતો. ગાડીએ કાબુ ગુમાવી સર્વિસ રોડ પર રહેલ બાઈક ચાલકને અડફેટે લીધો હતો. જેને કારણે બાઈક…

પ્રેમપ્રકરણ : કલોલના ભાજપના નેતા વિરુદ્ધ મહિલાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી
કલોલ સમાચાર

પ્રેમપ્રકરણ : કલોલના ભાજપના નેતા વિરુદ્ધ મહિલાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી

પ્રેમ પ્રકરણ : કલોલના ભાજપના નેતા વિરુદ્ધ મહિલાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી કલોલમાં એક પ્રેમ પ્રકરણ છેલ્લા કેટલાય સમયથી ચર્ચામાં છે. ભાજપના નેતા અને જિલ્લા પંચાયત ગાંધીનગરમાં પદાધિકારી એવા દિનેશજી ઠાકોર વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં મહિલાએ…

કલોલના પિયજમાં 100 ફૂટ ઊંડા કુવામાં શ્વાન ખાબકતા દિલધડક રેસ્ક્યુ કરાયું 
કલોલ સમાચાર

કલોલના પિયજમાં 100 ફૂટ ઊંડા કુવામાં શ્વાન ખાબકતા દિલધડક રેસ્ક્યુ કરાયું 

કલોલના પિયજમાં 100 ફૂટ ઊંડા કુવામાં શ્વાન ખાબકતા દિલધડક રેસ્ક્યુ કરાયું કલોલ તાલુકામાં આવેલ પિયજ ગામમાં એક કૂતરો કુવામાં ખાબક્યો હતો. છેલ્લા એક દિવસથી શ્વાન કુવામાં હોવાથી તેના જીવ પર જોખમ ઉભું થયું હતું. શ્રી…

કલોલ ભાજપ યુવા મોરચા દ્વારા સદસ્યતા અભિયાન કાર્યક્રમ યોજાયો
કલોલ સમાચાર

કલોલ ભાજપ યુવા મોરચા દ્વારા સદસ્યતા અભિયાન કાર્યક્રમ યોજાયો

કલોલ ભાજપ યુવા મોરચા દ્વારા સદસ્યતા અભિયાન કાર્યક્રમ યોજાયો ભારતીય જનતા યુવા મોરચા ગુજરાત પ્રદેશ ની સૂચના અનુસાર કલોલ શહેર માં સીટી મોલ ખાતે શોપિંગ મોલ અને જાહેર સ્થળો પર પ્રાથમિક સદસ્યતા અભિયાન-૨૦૨૨ અંતર્ગત ટોલ…

કલોલની રામનગર સોસાયટીના રહીશોનો નગરપાલિકામાં જબરદસ્ત હોબાળો,જાણો કેમ 
કલોલ સમાચાર

કલોલની રામનગર સોસાયટીના રહીશોનો નગરપાલિકામાં જબરદસ્ત હોબાળો,જાણો કેમ 

 રામનગર સોસાયટીના રહીશોનો નગરપાલિકામાં જબરદસ્ત હોબાળો કલોલના પૂર્વ વિસ્તારમાં આવેલ રામનગર સોસાયટીના રહીશોએ કલોલ નગરપાલિકામાં ઘુસીને હોબાળો મચાવ્યો હતો.વર્ષોથી રોડ રસ્તાની માંગ કરી હોવા છતાં હજુ સુધી રોડ ન બનતા ચોમાસા દરમિયાન લોકોને નીકળવામાં હાલાકી પડી…

કલોલમાં વેક્સીનનો ત્રીજો ડોઝ આપવાનું શરુ,આ સ્થળે મળશે મફત વેક્સીન
કલોલ સમાચાર

કલોલમાં વેક્સીનનો ત્રીજો ડોઝ આપવાનું શરુ,આ સ્થળે મળશે મફત વેક્સીન

કલોલમાં વેક્સીનનો ત્રીજો ડોઝ આપવાનું શરુ,આ સ્થળે મળશે મફત વેક્સીન દેશમાં કોરોના સંક્રમણમાં નવેસરથી થયેલા વધારા વચ્ચે સરકારે 18-59 વર્ષની વયજૂથના લોકોને કોવિડ રસીના મફત  પ્રિકોશન ડોઝ આપવાનો નિર્ણય કર્યો છે. આ માટે 15 જુલાઈથી…

કલોલના સામાજિક કાર્યકરની સતર્કતાના કારણે મોટી જાનહાનિ થતા બચી
કલોલ સમાચાર

કલોલના સામાજિક કાર્યકરની સતર્કતાના કારણે મોટી જાનહાનિ થતા બચી

કલોલના સામાજિક કાર્યકર ની સતર્કતા ના કારણે મોટી જાનહાનિ થતા બચી કલોલ પૂર્વમાં આવેલ કબીર કુંજ બંગલા પાસે ટ્રેકટર ટ્રોલીની ટક્કર થી GEB નો થાભલાના નીચેથી બે ભાગ થઈ ગયા હતા અને વરસાદી માહોલમાં વાવાઝોડા…