કલોલમાં શ્રાવણ માસ વચ્ચે કપિલેશ્વર તળાવની દુર્દશા: કરોડોના ખર્ચે ડેવલપ તળાવમાં ગટરના પાણી અને લીલ જામતાં રોષ
કલોલમાં શ્રાવણ માસ વચ્ચે કપિલેશ્વર તળાવની દુર્દશા Report By Prashant Leuva પવિત્ર શ્રાવણ માસ દરમિયાન કલોલના સુપ્રસિદ્ધ અને ઐતિહાસિક શ્રી કપિલેશ્વર મહાદેવ મંદિરે દરરોજ હજારો શિવભક્તો દર્શનાર્થે ઉમટી રહ્યા છે, પરંતુ મંદિર પરિસર પાસે કરોડો…









