પલિયડમાં ભાજપના ઉમેદવારના ફોટાવાળા તેલના ડબલા વહેંચાયાનો આક્ષેપ
ગુજરાતમાં ચૂંટણીનો માહોલ ગરમાયો છે ત્યારે કલોલ તાલુકાના પલિયડ ગામમાંથી એક વિવાદાસ્પદ ઘટના સામે આવી રહી છે. પલિયડમાં ભાજપના ઉમેદવારના ફોટા સાથેના ખાદ્ય તેલના ડબલાઓનું વિતરણ કરવામાં આવ્યું હોવાના આક્ષેપો સાથે સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો…







