કલોલ નગરપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયત માટે ઉમેદવારી ફોર્મ ભરવાનો ધમધમાટ, જાણો ઉમેદવારના નામ
કલોલ નગરપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયત માટે ઉમેદવારી ફોર્મ ભરવાનો ધમધમાટ સ્ટોરી બાય પ્રશાંત લેઉવા કલોલ નગરપાલિકા અને તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી-૨૦૨૬ માટે ઉમેદવારી ફોર્મ ભરવાના ધમધમાટ વચ્ચે આજે મોટા પ્રમાણમાં ઉમેદવારી પત્રો રજૂ કરવામાં…








