કલોલમાં GMના ઇન્સ્પેક્શનમાં સ્ટેશન રોડ પરથી કેબિનો હટાવવા મુદ્દે મહત્વની ચર્ચા કરાઈ
કલોલમાં GMના ઇન્સ્પેક્શનમાં સ્ટેશન રોડ પરથી કેબિનો હટાવવા મુદ્દે મહત્વની ચર્ચા કરાઈ કલોલ શહેરના વિકાસ અને મુસાફરોની વધતી જતી સંખ્યાને ધ્યાને રાખીને આજે પશ્ચિમ અને મધ્ય રેલવેના જનરલ મેનેજર (GM) તેમજ ડિવિઝનલ રેલવે મેનેજર…









