કલોલ નગરપાલિકાનું અધધ 9.87 કરોડ રૂપિયા વિજબીલ ભરવાનું બાકી
કલોલ નગરપાલિકાનું અધધ 9.87 કરોડ રૂપિયા વિજબીલ ભરવાનું બાકી કલોલ નગરપાલિકાનું 9.87 કરોડ રૂપિયાનું માતબર વીજળીનું બિલ બાકી હોવાનો સામે આવ્યું છે. જીઈબી તંત્ર દ્વારા ફક્ત મામુલી રકમનું બિલ બાકી હોવા છતાં ગ્રાહકોને વારંવાર હેરાન…