કલોલમાં ખરીદી માટે બેસ્ટ બજાર કયું? શું છે તેનો ઇતિહાસ ? વાંચો સન્ડે એક્સક્લુઝિવ
કલોલમાં ખરીદી માટે બેસ્ટ બજાર કયું કલોલ એક મહત્વનું મથક હોવાથી ખરીદી માટે આજુબાજુનાં ગામડાનાં હજારો લોકો ખરીદી કરવા માટે આવે છે.. હાલ સમય મુજબ નવજીવન રોડ, સ્ટેશન રોડ, વેપારજીન, પાલિકા બજારમાં વેપાર ધંધા વિકસ્યા…