કલોલમાં મેરેથોન દોડ યોજાઈ,ચંદ્રકાન્ત પીયજા વિજેતા થતા અભિનંદન વર્ષા
કલોલ સમાચાર

કલોલમાં મેરેથોન દોડ યોજાઈ,ચંદ્રકાન્ત પીયજા વિજેતા થતા અભિનંદન વર્ષા

કલોલમાં મેરેથોન દોડ યોજાઈ જેસીઆઇ કલોલ દ્વારા દર વષૅ ની જેમ આ વખતે ૨૦ ફેબ્રુઆરી,૨૦૨૨ રવિવાર નાં રોજ છઠ્ઠી મેરેથોન દોડ નું ખૂબ જ ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ મેરેથોન દોડમાં   30થી 45 વર્ષની…

કલોલમાં ખમાર ભુવનથી ટેલિફોન એક્સચેન્જ સુધીનો માર્ગ પહોળો કરાશે
કલોલ સમાચાર

કલોલમાં ખમાર ભુવનથી ટેલિફોન એક્સચેન્જ સુધીનો માર્ગ પહોળો કરાશે

 ખમાર ભુવનથી ટેલિફોન એક્સચેન્જ સુધીનો માર્ગ પહોળો કરાશે કલોલમાં જ્યાં સૌથી વધુ ટ્રાફિક સર્જાય છે તે ખમાર ભુવનથી ટેલિફોન એક્સચેન્જ સુધીનો માર્ગ પહોળો કરવાની કામગીરી શરુ કરી દેવાઈ છે. શહેરમાં આ રસ્તો સૌથી સાંકડો છતાં…

કલોલમાં રાષ્ટ્રધ્વજના અપમાનનો શું છે સમગ્ર મામલો,વાત ક્યાં પહોંચી ?
કલોલ સમાચાર

કલોલમાં રાષ્ટ્રધ્વજના અપમાનનો શું છે સમગ્ર મામલો,વાત ક્યાં પહોંચી ?

કલોલમાં રાષ્ટ્રધ્વજના અપમાનનો શું છે સમગ્ર મામલો કલોલમાં રાષ્ટ્રધ્વજના અપમાનનો મામલો ગરમાયો છે. લતા મંગેશકરના નિધનને પગલે જાહેર કરવામાં આવેલ રાષ્ટ્રીય શોક દરમિયાન કલોલમાં રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવવામાં આવ્યો હતો. 48  કલાક સુધી રાષ્ટ્રધ્વજને હાફ…

ખુશ ખબર : SBI અને HDFC ફિક્સ ડિપોઝીટ આટલા ટકા વધુ વ્યાજ આપશે 
ભારત સમાચાર

ખુશ ખબર : SBI અને HDFC ફિક્સ ડિપોઝીટ આટલા ટકા વધુ વ્યાજ આપશે 

SBI અને HDFC ફિક્સ ડિપોઝીટ વધુ વ્યાજ આપશે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) અને HDFC ફિક્સ્ડ ડિપોઝિટ (FD) હવે તમને વધુ વ્યાજ આપશે. આ બંને બેંકોએ FD પરના વ્યાજ દરમાં વધારો કર્યો છે. જ્યાં SBIએ…

કલોલ રેલવે પૂર્વના વિકાસ કાર્યો માટે પાલિકા કટિબદ્ધ : પ્રમુખ ઉર્વશીબેન પટેલ 
કલોલ સમાચાર

કલોલ રેલવે પૂર્વના વિકાસ કાર્યો માટે પાલિકા કટિબદ્ધ : પ્રમુખ ઉર્વશીબેન પટેલ 

પૂર્વ માટે વિકાસના કામોને પ્રાધાન્ય આપવામાં આવશે : ઉર્વશીબેન પટેલ કલોલ નગરપાલિકાના પ્રમુખ ઉર્વશીબેન પટેલે જણાવ્યું હતું કે કલોલ પૂર્વ અને પશ્ચિમ વચ્ચે ભેદભાવ રાખવામાં આવે છે તેવા આક્ષેપ એકદમ ખોટા છે. અમે કલોલ પૂર્વ વિસ્તારમાં જનતાના…

કલોલ શહેર કોંગ્રેસ પ્રમુખ પદે અશોકભાઈ પરમારની વરણી 
કલોલ સમાચાર

કલોલ શહેર કોંગ્રેસ પ્રમુખ પદે અશોકભાઈ પરમારની વરણી 

અશોકભાઈ પરમારની વરણી કલોલ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ પદે અશોકભાઈ પરમારની વરણી કરવામાં આવી છે. કલોલ શહેરની જનતામાં લોકપ્રિય નેતા એવા અશોકભાઈની નિમણુંક પ્રમુખ તરીકે થતા કાર્યકરોમાં પણ ખુશીની લાગણી છવાઈ ગઈ છે. આ ઉપરાંત…

કલોલમાં થતો ટ્રાફિક જામ વેપારીઓ-ગ્રાહકો માટે માથાનો દુઃખાવો
કલોલ સમાચાર

કલોલમાં થતો ટ્રાફિક જામ વેપારીઓ-ગ્રાહકો માટે માથાનો દુઃખાવો

કલોલમાં ટ્રાફિક નો પ્રશ્ન કલોલમાં હવે ટ્રાફિક નો પ્રશ્ન માથાનો દુઃખાવો બનીને બહાર ઉભરી આવ્યો છે. શહેરનાં બજાર વિસ્તારમાં આડેધડ થઇ રહેલા વાહનોના પાર્કિંગનાં લીધે રસ્તો સાંકડો થઇ જતા દિવસભર ભારે ટ્રાફિકજામની સમસ્યા સર્જાઈ રહી…

કલોલના ધારાસભ્ય બળદેવજી ઠાકોરની પ્રવક્તા તરીકે વરણી,કાર્યકરોમાં ઉત્સાહ 
કલોલ સમાચાર

કલોલના ધારાસભ્ય બળદેવજી ઠાકોરની પ્રવક્તા તરીકે વરણી,કાર્યકરોમાં ઉત્સાહ 

 બળદેવજી ઠાકોરની પ્રવક્તા તરીકે વરણી કોંગ્રેસે આગામી વિધાનસભાની ચૂંટણી જીતવા માટે કમર કસી છે.  તાજેતરમાં જ કોંગ્રેસ દ્વારા વિધાનસભાના ઉપનેતા, દંડક, ઉપદંડક, પ્રવકતા સહીતના હોદેદારોની નિમણુંક કરી છે. કોંગ્રેસે આ નિમણુંકમાં કલોલના ધારાસભ્ય બળદેવજી ઠાકોરને…

કલોલ રેલવે પૂર્વમાં પાલિકા અને સંગઠનના પદાધિકારીઓનું સન્માન કરાયું 
કલોલ સમાચાર

કલોલ રેલવે પૂર્વમાં પાલિકા અને સંગઠનના પદાધિકારીઓનું સન્માન કરાયું 

આજરોજ કલોલ રેલ્વે પૂર્વ વોર્ડ નંબર ૧૧માં આવેલ વાગોશણા પરા ની બાજુમાં આવેલ મેદાન માં ક્રિકેટ રમતા ખેલાડી ઓ દ્વારા કલોલ નગરપાલિકા પ્રમુખ શ્રીમતી ઉર્વશીબેન પટેલ, વોર્ડ ના જાગ્રુત  કોર્પોરેટર શ્રીમતી હીમાંક્ષીબેન  સોલંકી શહેર સંગઠન…

છત્રાલમાં 2 કરોડની લૂંટ કરનારા પકડાયા, એક રૂપિયા વાપરી વિદેશ ભેગો
કલોલ સમાચાર

છત્રાલમાં 2 કરોડની લૂંટ કરનારા પકડાયા, એક રૂપિયા વાપરી વિદેશ ભેગો

 2 કરોડની લૂંટ કરનારા પકડાયા છત્રાલમાં 2 કરોડની ચકચારી લૂંટમાં પોલીસે ગુનેગારો ને પકડી લીધા છે. જેમાંથી એક વ્યક્તિ તો રૂપિયા વાપરી વિદેશ ભાગી ગયો હોવાની માહિતી સામે આવી છે. લૂંટને અંજામ આપ્યા પછી બે…