કલોલના આ ગામમાંથી કેદ કરેલા પોપટ છોડાવાયા,વાંચો કેવી હાલત હતી
કલોલના આ ગામમાંથી કેદ કરેલા પોપટ છોડાવાયા કલોલ તાલુકાના મોટી ભોયણ ગામમાં થી જાગૃત નાગરીક દ્વારા સદભાવના ફાઉન્ડેશન ને જાણ કરવામાં આવી હતી કે એક ફળ ની દુકાન તથા આજુબાજુના રહેવાસીઓ ના ઘરમાં દેશી પોપટ…