કલોલ શહેર પોલીસે ગુનાઇત ઇતિહાસ ધરાવતા શખ્સને તડીપાર કર્યો
કલોલ શહેર પોલીસે ગુનાઇત ઇતિહાસ ધરાવતા શખ્સને તડીપાર કર્યો કલોલ: કલોલ શહેર પોલીસે ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા આરોપી ખેંગાર પરમારને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટના હુકમના આધારે તડીપાર કર્યો છે. આરોપીને સિદ્ધપુર ખાતે મોકલી આપવામાં આવ્યો છે અને અમદાવાદ,…