કલોલની રઘુવીર સોસાયટી આગળ અસામાજિક તત્વોનો ત્રાસને અટકાવવા પ્રદેશ ભાજપના નેતાએ કમર કસી
કલોલની રઘુવીર સોસાયટી આગળ અસામાજિક તત્વોનો ત્રાસ [gallery ids="4703"] કલોલ પૂર્વ વિસ્તારમાં રઘુવીર ચોકડી આસપાસ અસામાજિક તત્વોનો ત્રાસ વધી રહ્યો છે. આ વિસ્તારમાં વારંવાર ઝઘડા અને અશાંતિની ઘટનાઓ બનતી હોવાનું સ્થાનિક રહેવાસીઓ જણાવી રહ્યા છે,…