રાજ્યમાં કોરોનાની નવી ગાઈડ લાઇન જાહેર,ક્યાં કરફ્યુ અને ક્યાં મુક્તિ,વાંચો
ગાઈડલાઇન જાહેર,ક્યાં કરફ્યુ અને ક્યાં મુક્તિ રાજ્યમાં કોરોનાના વધતા કેસોને લઈને સરકારે નવી ગાઈડલાઈન બહાર પાડી છે. રાજ્યના 10 શહેરોમાં રાત્રી કરફ્યુ લગાવવામાં આવ્યો છે.રાત્રિ કરફ્યુ રાજયના અમદાવાદ શહેર, વડોદરા શહેર,સુરત શહેર, રાજકોટ શહેર, ભાવનગર શહેર,…