કોરોનાનો વધુ એક ખતરનાક વેરિએન્ટ ડેલ્ટાક્રોન સામે આવ્યો,વાંચો શું છે ?
વધુ એક ખતરનાક વેરિએન્ટ ડેલ્ટાક્રોન સામે આવ્યો કોરોનાએ માજા મૂકી છે. એક પછી એક વેરિએન્ટ બહાર આવતા અફરાતફરી ફેલાઈ ગઈ છે. હવે વધુ એક વેરિએન્ટ સામે આવતા મોટી મુસીબત ઉભી થઇ છે.હવે વિશ્વમાં નવા વેરિઅન્ટ…