કલોલ પૂર્વમાં આશાપુરી – ઉમિયા નગરમાં ડહોળું પાણી આવતા રોષ
કલોલ સમાચાર

કલોલ પૂર્વમાં આશાપુરી – ઉમિયા નગરમાં ડહોળું પાણી આવતા રોષ

કલોલ પૂર્વમાં આશાપુરી - ઉમિયા નગરમાં ડહોળું પાણી આવતા રોષ કલોલ : કલોલના પૂર્વ વિસ્તારમાં વ્યાપકપણે ડહોળું પાણી આવવાની ફરિયાદ ઉઠી છે. પાણીની નવી પાઇપલાઇન નાખ્યા બાદ પણ ડહોળું પાણી આવતા લોકોમાં રોષ જોવા મળ્યો…

શહેર સંગઠનના હોદ્દેદારના પાપે પૂર્વમાં ચોમાસામાં રઘુવીર સહીત હજારો ઘરોમાં પાણી ભરાશે
કલોલ સમાચાર

શહેર સંગઠનના હોદ્દેદારના પાપે પૂર્વમાં ચોમાસામાં રઘુવીર સહીત હજારો ઘરોમાં પાણી ભરાશે

ધાર્યું ના થાય તો ત્રાગા કરનાર ભાજપના બની બેઠેલા હોદ્દેદારની બમ્પ બનાવ્યા બાદ ના કહેવાય - ના સહેવાય જેવી હાલત કલોલ શહેર મંત્રીનો કેન્દ્રીય ગૃહમંત્રી જેવો પાવર છતાં ભાજપ મૌન કલોલ : કલોલ પૂર્વની રઘુવીર સોસાયટી, ચોકડી અને ભાગ્યોદય…

કલોલ: છત્રાલ-કડી રોડ પર ખાતર કૌભાંડ, કંપનીમાં દરોડા, બે શખ્સોની ધરપકડ
કલોલ સમાચાર ગુજરાત સમાચાર

કલોલ: છત્રાલ-કડી રોડ પર ખાતર કૌભાંડ, કંપનીમાં દરોડા, બે શખ્સોની ધરપકડ

કલોલ: છત્રાલ-કડી રોડ પર ખાતર કૌભાંડ, કંપનીમાં દરોડા, બે શખ્સોની ધરપકડ કલોલ તાલુકાના છત્રાલ-કડી રોડ પર આવેલી સલાસર લેમીનેટ લિમિટેડ કંપનીમાં મોટું કૌભાંડ બહાર આવ્યું છે. પોલીસને મળેલી બાતમીના આધારે કંપનીમાં દરોડો પાડવામાં આવ્યા હતા.…

કલોલ પૂર્વમાં પ્રવેશવાના માર્ગો બંધ થતા ડૉ. આંબેડકર સંકુલમાં આરોગ્ય સેવા વધારવા માંગ
કલોલ સમાચાર

કલોલ પૂર્વમાં પ્રવેશવાના માર્ગો બંધ થતા ડૉ. આંબેડકર સંકુલમાં આરોગ્ય સેવા વધારવા માંગ

કલોલના પૂર્વ વિસ્તારમાં આવેલા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર સંકુલમાં આરોગ્ય સુવિધાઓ વધારવાની માંગ ઉઠી છે. બીવીએમ ફાટકે ઓવરબ્રિજ બનાવાના કામને કારણે પૂર્વ વિસ્તારમાં જતા માર્ગો પર ટ્રાફિક ડાયવર્ઝન કરવામાં આવ્યા છે. હવે બીવીએમ ફાટકથી ફક્ત…

કલોલ શહેર પોલીસ સ્ટેશનના  જર્જરિત દરવાજાનો ફોટો માર્ગ અને મકાન વિભાગ સુધી પહોંચાડો
કલોલ સમાચાર

કલોલ શહેર પોલીસ સ્ટેશનના  જર્જરિત દરવાજાનો ફોટો માર્ગ અને મકાન વિભાગ સુધી પહોંચાડો

કલોલ શહેર પોલીસ સ્ટેશનના  જર્જરિત દરવાજાનો ફોટો માર્ગ અને મકાન વિભાગ સુધી પહોંચાડો સરકારને પોતાના પોલીસ જવાનોની ચિંતા તો નથી જ પણ પાસે રહેલ આંગણવાડીના નાના ભૂલકાઓની શું ભૂલ ?  પ્રશાંત લેઉવા ।  કલોલ સમાચાર …

કલોલ આસપાસ ગેરકાયદે ધમધમતી ફેકટરીઓ વિરુદ્ધ તંત્ર પગલાં ભરશે કે પછી તેરી ભી ચૂપ – મેરી ભી ચૂપ 
કલોલ સમાચાર

કલોલ આસપાસ ગેરકાયદે ધમધમતી ફેકટરીઓ વિરુદ્ધ તંત્ર પગલાં ભરશે કે પછી તેરી ભી ચૂપ – મેરી ભી ચૂપ 

કલોલ આસપાસ ગેરકાયદે ધમધમતી ફેકટરીઓ વિરુદ્ધ તંત્ર પગલાં ભરશે કે પછી તેરી ભી ચૂપ - મેરી ભી ચૂપ ડીસામાં ગેરકાયદેસર રીતે ધમધમતી ફટાકડાની ફેક્ટરીમાં આગ લાગતા 21 લોકોના મૃત્યુ થયા છે. પ્રાપ્ત વિગતો અનુસાર કલોલ શહેર…

કલોલમાં ઉલટી ગંગા ! દર્દીઓને બદલે ફાઇલ્સની ટ્રાન્સફરમાં એમ્બ્યુલન્સનો ઉપયોગ 
કલોલ સમાચાર

કલોલમાં ઉલટી ગંગા ! દર્દીઓને બદલે ફાઇલ્સની ટ્રાન્સફરમાં એમ્બ્યુલન્સનો ઉપયોગ 

કલોલમાં ઉલટી ગંગા ! દર્દીઓને બદલે ફાઇલ્સની ટ્રાન્સફરમાં એમ્બ્યુલન્સનો ઉપયોગ મામલતદાર કચેરીએ સૂચના આપી કે કોઈ ઉચ્ચ અધિકારીએ તે તપાસનો વિષય  કલોલ : કલોલમાં એક આશ્ચર્યજનક કિસ્સો સામે આવ્યો છે. સામાન્ય રીતે એમ્બ્યુલન્સનો ઉપયોગ દર્દીઓને દવાખાને…

લાલિયાવાડી : કલોલનાં અરજદારે મુખ્યમંત્રીને કહ્યું, પોલીસ ફરિયાદ લેતી નથી, અંતે વિઝા એજન્ટ વિરુદ્ધ FIR નોંધાઇ
કલોલ સમાચાર

લાલિયાવાડી : કલોલનાં અરજદારે મુખ્યમંત્રીને કહ્યું, પોલીસ ફરિયાદ લેતી નથી, અંતે વિઝા એજન્ટ વિરુદ્ધ FIR નોંધાઇ

લાલિયાવાડી : કલોલનાં અરજદારે મુખ્યમંત્રીને કહ્યું, પોલીસ ફરિયાદ લેતી નથી, અંતે વિઝા એજન્ટ વિરુદ્ધ FIR નોંધાઇ મુખ્યમંત્રીએ અધિકારીઓને ખખડાવ્યા બાદ કલોલ શહેર પોલીસે ગુનો નોંધ્યો BY પ્રશાંત લેઉવા   કલોલ : કલોલમાં એક આશ્ચર્યજનક કિસ્સો…

કલોલમાં પોલીસ પ્રશાસન- નગરપાલિકાની આળસે મહિલાનો જીવ લીધો,પાંચ ઘાયલ
કલોલ સમાચાર

કલોલમાં પોલીસ પ્રશાસન- નગરપાલિકાની આળસે મહિલાનો જીવ લીધો,પાંચ ઘાયલ

કલોલમાં પોલીસ પ્રશાસન- નગરપાલિકાની આળસે મહિલાનો જીવ લીધો,પાંચ ઘાયલ BY પ્રશાંત લેઉવા કલોલ : કલોલ શહેરના ખૂની બંગલા પાસે આવેલી કોર્ટ આગળ શાકભાજી સહિતના પાથરણાંવાળા બેસતા હોય છે. આજે સાંજે એક બેફામ કારચાલકે તેમને ટક્કર…

કલોલમાં અસામાજિક તત્વો બેફામ, પત્રકાર પર હુમલો કરતા ચકચાર મચી
કલોલ સમાચાર

કલોલમાં અસામાજિક તત્વો બેફામ, પત્રકાર પર હુમલો કરતા ચકચાર મચી

કલોલમાં અસામાજિક તત્વો બેફામ, પત્રકાર પર હુમલો કરતા ચકચાર મચી BY પ્રશાંત લેઉવા પત્રકારોની સુરક્ષા પર ગંભીર સવાલ ઉપસ્થિત થયા આરોપીઓને ઝડપી લેવા માંગ કલોલ : કલોલમાં છેલ્લા કેટલાય સમયથી ક્રાઈમરેટ વધ્યો છે. કાયદો અને…