કટોસણથી કલોલ સુધી મહિલા રૂ.22,000નો દારૂ લઈને આવી,આખરે ક્યાં પકડાઈ ?
કટોસણ :મહિલા 22,000 રૂપિયાનો દારૂ લઈને આવી કલોલમાં પુરુષની સાથે સાથે મહિલાઓ પણ દારૂ વેચવાનો ધંધો કરી રહી છે. કલોલ તાલુકા પોલીસ સ્ટેશનમાં પણ એક અનોખો કિસ્સો નોંધાયો છે. સઈજમાં રહેતી મહિલા પોતાના પુત્રના કહેવાથી…