કલોલમાં ઘરફોડ ચોરીઓ કરનાર ટોળકીનો પર્દાફાશ કરાયો,એકની ધરપકડ
કલોલમાં ઘરફોડ ચોરીઓ કરનાર ટોળકીનો પર્દાફાશ કરાયો કલોલમાં છેલ્લા કેટલાક દિવસથી ઘરફોડ ચોરીઓનું પ્રમાણ વધી ગયું છે. કલોલ પૂર્વના આયોજન નગરમાં રહેતા એક વ્યક્તિની પોલીસે ધરપકડ કરી છે. એલસીબીએ કલોલ સહિત જિલ્લામાં ઘરફોડ ચોરીઓ કરનાર…