કલોલ : કલ્યાણપુરામાં શોર્ટ સર્કીટને કારણે ધડાકા સાથે આગ ફાટી નીકળી
કલોલ સમાચાર

કલોલ : કલ્યાણપુરામાં શોર્ટ સર્કીટને કારણે ધડાકા સાથે આગ ફાટી નીકળી

કલ્યાણપુરામાં આગ ફાટી નીકળતા ભયનો માહોલ ક્લોલના કલ્યાણપુરા વિસ્તારમાં જીઈબીના પેનલ બોર્ડમાં આગ ફાટી નીકળી હતી. શોર્ટ સર્કિટને કારણે આગ લાગતા લોકોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. Video : [embed]https://youtu.be/0uE3KKb0ncI[/embed] ગાંધીનગરના કલોલમાં થયું શોર્ટ સર્કિટ.…

કલોલ-છત્રાલ હાઇવે પર ટ્રકે કારને ટક્કર મારતા પલ્ટી ખાઈ ગઈ,બે ઈજાગ્રસ્ત 
કલોલ સમાચાર

કલોલ-છત્રાલ હાઇવે પર ટ્રકે કારને ટક્કર મારતા પલ્ટી ખાઈ ગઈ,બે ઈજાગ્રસ્ત 

કલોલ-છત્રાલ હાઇવે પર ટ્રકે કારને ટક્કર મારતા પલ્ટી ખાઈ ગઈ,બે ઈજાગ્રસ્ત કલોલ-છત્રાલ હાઇવે પર અકસ્માતનો બનાવ નોંધાયો હતો. કડીમાં રહેતા પ્રિન્સિપાલ  સ્ટેશનરીનો સામાન લેવા કલોલ તરફ જઈ રહ્યા હતા ત્યારે અકસ્માત થયો હતો. કડી સ્કૂલમાં પ્રિન્સિપાલ…

કલોલના નારદીપુરમાંથી ગુટખાની ગેરકાયદે હેરફેર કરતી ત્રણ ટ્રક ઝડપાઇ
કલોલ સમાચાર

કલોલના નારદીપુરમાંથી ગુટખાની ગેરકાયદે હેરફેર કરતી ત્રણ ટ્રક ઝડપાઇ

કલોલના નારદીપુરમાંથી ગુટખાની ગેરકાયદે હેરફેર કરતી ત્રણ ટ્રક ઝડપાઇ કલોલમાં આવેલ નારદીપુર ત્રણ રસ્તા પાસેથી ગુટખાનો ગેરકાયદે હેરફેર કરતી ત્રણ ટ્રક વિજિલન્સે ઝડપી પાડી છે. અમદાવાદથી ફેકટરીમાંથી ગેરકાયદેસર બિલ વિનાનો માલ ભરીને  ટ્રકો રાજસ્થાન તરફ…

કલોલની પાનસર ચોકડીએ ટ્રેલરે એક સાયકલ સવાર બાળકને કચડ્યું,ઘટનાસ્થળે મૃત્યુ 
કલોલ સમાચાર

કલોલની પાનસર ચોકડીએ ટ્રેલરે એક સાયકલ સવાર બાળકને કચડ્યું,ઘટનાસ્થળે મૃત્યુ 

કલોલની પાનસર ચોકડીએ ટ્રેલરે એક સાયકલ સવાર બાળકને કચડ્યું,ઘટનાસ્થળે મૃત્યુ કલોલમાં  પાનસર ચોકડી પાસે થયેલ ગમખ્વાર અકસ્માતમાં એક બાળકનું મોત નીપજ્યું છે.  બેફામ ગતિએ આવી રહેલા ટ્રેલરેસાયકલ સવાર બાળકને અડફેટે લેતા બાળકનું ઘટના સ્થળે જ મોત…

કલોલ સિવિલના દરવાજે લોખંડની જાળી બેસી જતા દુર્ઘટનાની શક્યતા 
કલોલ સમાચાર

કલોલ સિવિલના દરવાજે લોખંડની જાળી બેસી જતા દુર્ઘટનાની શક્યતા 

કલોલ સિવિલના દરવાજે લોખંડની જાળી બેસી જતા દુર્ઘટનાની શક્યતા કલોલમાં સિવિલ આગળ લોખંડની જાળી નીચે બેસી ગઈ છે. જેને કારણે જોખમ સર્જાયું છે. જવાબદાર લોકો અહીંથી રોજ પસાર થતા હોવા છતાં કોઈના પેટનું પાણી નથી…

ગાંધીનગર જિલ્લા પંચાયતમાં કલોલને અન્યાય મુદ્દે ભાજપ-કોંગ્રેસ વચ્ચે તડાપીટ બોલાઈ 
કલોલ સમાચાર

ગાંધીનગર જિલ્લા પંચાયતમાં કલોલને અન્યાય મુદ્દે ભાજપ-કોંગ્રેસ વચ્ચે તડાપીટ બોલાઈ 

ગાંધીનગર જિલ્લા પંચાયતમાં કલોલને અન્યાય મુદ્દે ભાજપ-કોંગ્રેસ વચ્ચે તડાપીટ બોલાઈ ગાંધીનગર જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ચકમક થઇ હતી. કલોલને વિકાસ કાર્યોમાં અન્યાય થવા મુદ્દે કોંગ્રેસે ભાજપને બરાબરની ઘેરી હતી તો બીજી તરફ ભાજપે…

મેઇન્ટેનન્સને કારણે આજે કલોલ પૂર્વમાં વીજપુરવઠો બંધ રહેશે 
કલોલ સમાચાર

મેઇન્ટેનન્સને કારણે આજે કલોલ પૂર્વમાં વીજપુરવઠો બંધ રહેશે 

મેઇન્ટેનન્સને કારણે આવતીકાલે કલોલ પૂર્વમાં વીજપુરવઠો બંધ રહેશે કલોલના પૂર્વ વિસ્તારમાં આવેલ માધુપુરા ફીડરમાં મેઇન્ટેનન્સના કામને કારણે વીજ પુરવઠો બંધ રહેશે. ચોમાસાને કારણે વીજતંત્ર દ્વારા પ્રિ-મોન્સૂન કામગીરી હાથ ધરવામાં આવી છે. જેના ભાગરૂપે અવિરત વીજ પુરવઠો…

Video : કલોલ પાંજરાપોળ પાસે ઊંડા ખાડામાં ગાય ખાબકી
કલોલ સમાચાર

Video : કલોલ પાંજરાપોળ પાસે ઊંડા ખાડામાં ગાય ખાબકી

કલોલ પાંજરાપોળ પાસે ઊંડા ખાડામાં ગાય ખાબકી કલોલમાં ખુલ્લા ખાડા જોખમી બની ગયા છે. ખાનગી વ્યક્તિઓ દ્વારા કરવામાં આવેલ ખાડાઓને કારણે લોકોના જીવનું જોખમ ઉભું થયું છે. કલોલમાં આવેલ પાંજરાપોળ નજીક એક ગાય ઊંડા ખાડામાં…

કલોલના બિલેશ્વરપુરામાં પૈસા મામલે મારામારી થતા બે ઘાયલ,સામસામે ફરિયાદ કરાઈ 
કલોલ સમાચાર

કલોલના બિલેશ્વરપુરામાં પૈસા મામલે મારામારી થતા બે ઘાયલ,સામસામે ફરિયાદ કરાઈ 

કલોલના બિલેશ્વરપુરામાં પૈસા મામલે મારામારી થતા બે ઘાયલ,સામસામે ફરિયાદ કરાઈ કલોલમાં આવેલ બિલેશ્વરપુરામાં પૈસા બાબતે મારામારી થઇ હતી. આ મારામારીમાં બે વ્યક્તિઓને ઇજા પહોંચી છે. ઈજાગ્રસ્ત લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે તેમજ પોલીસ દ્વારા કેસ…

Update : કલોલના આ વિસ્તાર અને ગામડાઓમાં વીજ પુરવઠો બંધ રહેશે
કલોલ સમાચાર

Update : કલોલના આ વિસ્તાર અને ગામડાઓમાં વીજ પુરવઠો બંધ રહેશે

આવતીકાલે કલોલના આ વિસ્તાર અને ગામડાઓમાં વીજ પુરવઠો બંધ રહેશે Big Update : કલોલ-સીટી પેટા વિભાગીય કચેરી ના તાબા હેઠળ આવતા ગ્રાહકો ને જણાવવાનું કે આવતી કાલે તા. ૪.૭.૨૦૨૨ ના રોજ કલોલ સબસ્ટેશન માથી નીકળતા…