કલોલમાં બિલ્ડરની ગાડી રોકી હુમલાનો પ્રયાસ થતા ચકચાર,પોલીસ ફરિયાદ નોંધાઈ
બિલ્ડર ની ગાડી રોકી હુમલાનો પ્રયાસ થતા ચકચાર કલોલના એક બિલ્ડર પર પલસાણા ગામની સીમમાં હુમલાનો પ્રયાસ થતાં ચકચાર મચી ગઇ છે.ગભરાયેલા બિલ્ડીંગ કલોલ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી કાયદેસરની કાર્યવાહી કરવા અપીલ કરી છે.…