વાંદરાઓનું તોફાન : કલોલ પાલિકા પ્રમુખ-પ્રદેશ નેતાએ સ્થાનિકો-ઈજાગસ્તોની મુલાકાત લીધી
પાલિકા પ્રમુખ-પ્રદેશ નેતાએ સ્થાનિકો-ઈજાગસ્તોની મુલાકાત લીધી કલોલમાં બે દિવસથી વાંદરાઓ તોફાને ચડ્યા છે. બે દિવસમાં પાંચથી સાત લોકોને વાંદરાઓએ ઘાયલ કર્યા છે. જેને કારણે સમગ્ર વિસ્તારમાં ભય છવાઈ ગયો છે. તંત્ર દ્વારા વાંદરાઓને પકડવાની કામગીરી હાથ…