કેમ કલોલના બંને પોલીસ ઈન્સ્પેકટરોની બદલી કરાઈ,કોણ આવ્યું
કલોલ સમાચાર

કેમ કલોલના બંને પોલીસ ઈન્સ્પેકટરોની બદલી કરાઈ,કોણ આવ્યું

કલોલના બંને પોલીસ ઈન્સ્પેકટરોની બદલી કલોલમાં વધી રહેલ ગુનાખોરીને કારણે તાલુકા અને શહેર પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેકટરોની બદલી કરી દેવાઈ છે. તેમને સ્થાને નવા પીઆઈને પોસ્ટિંગ આપવામાં આવ્યું છે. હવે નવા પીઆઈઓ આવીને ગુનાઓ અટકાવે…

કલોલમાં હોસ્પિટલોનો રહેણાંક વિસ્તારમાં બેફામ ગેરકાયદે બાંધકામ કરી વેપલો
કલોલ સમાચાર

કલોલમાં હોસ્પિટલોનો રહેણાંક વિસ્તારમાં બેફામ ગેરકાયદે બાંધકામ કરી વેપલો

 ગેરકાયદે બાંધકામ કરી વેપલો શરુ કર્યો કલોલમાં વર્ધમાન નગર સહીતના વિસ્તારોમાં હોસ્પિટલોએ બેફામ ગેરકાયદે બાંધકામ કરીને વેપલો ચાલુ કર્યો છે. રહેણાંક વિસ્તારમાં આશરે 30થી વધુ હોસ્પિટલના ડોકટરોએ પોતાની દુકાન ચલાવવા માટે અન્ય હજારો લોકોના જીવ…

આતુરતાનો અંત,સામાજિક મંત્રીની ઉપસ્થિતિમાં કાલે રેલવે પૂર્વની લાઈબ્રેરીનું લોકાર્પણ 
કલોલ સમાચાર

આતુરતાનો અંત,સામાજિક મંત્રીની ઉપસ્થિતિમાં કાલે રેલવે પૂર્વની લાઈબ્રેરીનું લોકાર્પણ 

 રવિવારે થશે રેલવે પૂર્વની લાઈબ્રેરીનું લોકાર્પણ કલોલ પૂર્વમાં અદ્યતન લાઇબ્રેરીનું રવિવારે લોકાર્પણ થવા જઈ રહ્યું છે. વણકર યુવા સમિતિની છેક ઉપર સુધીની રજૂઆત બાદ રૂપિયા 46 લાખના ખર્ચે નિર્માણ પામેલ આ લાઈબ્રેરીના લોકાર્પણમાં ગુજરાત સરકારના…

કલોલમાં આ તારીખ સુધી રાત્રી કરફ્યુ લંબાવાયો, રાત્રે બહાર નીકળશો તો કેસ થશે 
કલોલ સમાચાર

કલોલમાં આ તારીખ સુધી રાત્રી કરફ્યુ લંબાવાયો, રાત્રે બહાર નીકળશો તો કેસ થશે 

આ તારીખ સુધી રાત્રી કરફ્યુ લંબાવાયો મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટિની બેઠકમાં રાજ્યમાં પ્રવર્તમાન કોરોના સંક્રમણ સ્થિતીની સમીક્ષા હાથ ધરવામાં આવી હતી. આ બેઠકમાં રાત્રી કરફ્યુનો અમલ ચાલુ રાખવાનો નિર્ણય લેવાયો છે. કલોલમાં પણ…

ઈમ્પૅક્ટ : કલોલમાં ગેરકાયદે પ્રદુષિત પાણીના નિકાલ બદલ કઈ ફેક્ટરી સામે ફરિયાદ નોંધાઈ ?
કલોલ સમાચાર

ઈમ્પૅક્ટ : કલોલમાં ગેરકાયદે પ્રદુષિત પાણીના નિકાલ બદલ કઈ ફેક્ટરી સામે ફરિયાદ નોંધાઈ ?

પ્રદુષિત પાણીના નિકાલ બદલ કઈ ફેક્ટરી સામે ફરિયાદ   કલોલ સમાચાર ઓનલાઇન થોડા દિવસ અગાઉ પબ્લિશ થયેલ અહેવાલ બાદ દુષિત પાણીનો ગેરકાયદે નિકાલ કરતી એક ફેક્ટરી વિરુદ્ધ પ્રદુષણ બોર્ડે આકરી કાર્યવાહી કરીને ફરિયાદ દાખલ કરી છે.…

છત્રાલ હાઈવે પર થયેલ 2 કરોડની લૂંટ મામલે પોલીસ તપાસ ક્યાં પહોંચી 
કલોલ સમાચાર

છત્રાલ હાઈવે પર થયેલ 2 કરોડની લૂંટ મામલે પોલીસ તપાસ ક્યાં પહોંચી 

દિન દહાડે  2 કરોડ રૂપિયાની લૂંટ પોલીસે લૂંટારૂઓને પકડી લેવા માતે અલગ અલગ ટીમો બનાવી દીધી છે. આ ઉપરાંત નાકાબંધી પણ કરી દેવાઇ છે. જોકે હજુ સુધી કોઈ પગેરું મળ્યું નથી. કલોલમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી…

કલોલના બજારમાં આડેધડ પાર્કિગ બાદ અચાનક પોલીસ આવી, શું કર્યું ?
કલોલ સમાચાર

કલોલના બજારમાં આડેધડ પાર્કિગ બાદ અચાનક પોલીસ આવી, શું કર્યું ?

બજારમાં આડેધડ પાર્કિગ બાદ અચાનક પોલીસ આવી કલોલના બજારમાં ટ્રાફિકની સમસ્યા વિકરાળ બની ગઈ છે. લોકો મનફાવે તેમ પોતાના પિતાશ્રીનો બગીચો હોય તેમ વાહનો મૂકીને જતા રહે છે. લારીઓ વાળા રોડ વચ્ચે ઉભા રહી જાય…

કલોલ ગાયત્રી મંદિર સામે પૈસા પડી ગયા કહી ગઠિયા દોઢ લાખ રૂપિયા લઈને રફુચક્કર 
કલોલ સમાચાર

કલોલ ગાયત્રી મંદિર સામે પૈસા પડી ગયા કહી ગઠિયા દોઢ લાખ રૂપિયા લઈને રફુચક્કર 

ગાયત્રી મંદિર સામે ગઠિયા દોઢ લાખ રૂપિયા લઈને રફુચક્કર કલોલના ચોર ઉચ્ચકાઓ બેફામ બની ગયા છે. ગમે ત્યારે ક્યારે તમારી સાથે છેતરપિંડી થઇ જાય તે નક્કી નહીં. આવો  જ એક બનાવ કલોલ ગાયત્રી મંદિર સામે…

સરકારને ખુલ્લો પત્ર : કલોલ-માણસા રોડ ઝડપથી બનાવો,કમરના મણકાં તૂટી ગયા
કલોલ સમાચાર

સરકારને ખુલ્લો પત્ર : કલોલ-માણસા રોડ ઝડપથી બનાવો,કમરના મણકાં તૂટી ગયા

કલોલ-માણસા રોડ ઝડપથી બનાવો પ્રિય સરકાર, કલોલ માણસા વચ્ચેના રોડની કામગીરીમાં ઝડપ લાવો. લોકો ત્રાસી ગયા છે. નવા વાહનો ભંગાર બની રહ્યા છે. કેટલાયની કમરની ગાદી હલી ગઈ છે. આ વિસ્તારની ગરીબ પ્રજા પર રહેમ…

કલોલમાં આકર્ષણ : માણસા ઓવરબ્રિજ પર T આકારનો કેવો બ્રિજ બનશે,ક્યાં ઉતરશે
કલોલ સમાચાર

કલોલમાં આકર્ષણ : માણસા ઓવરબ્રિજ પર T આકારનો કેવો બ્રિજ બનશે,ક્યાં ઉતરશે

 માણસા ઓવરબ્રિજ પર T આકારનો કેવો બ્રિજ બનશે કલોલ નગરપાલિકાની સામાન્ય સભામાં માણસા ઓવરબ્રિજને T આકાર આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ બ્રિજ પર વધી રહેલ વાહનો તેમજ મટવાકુવા તરફ વધતા ટ્રાફિકને કારણે બ્રિજને વધુ…