કલોલમાં ચાઈનીઝ દોરી વેંચતા વેપારીઓ પર તવાઈ બોલાવવા માંગ
કલોલ સમાચાર

કલોલમાં ચાઈનીઝ દોરી વેંચતા વેપારીઓ પર તવાઈ બોલાવવા માંગ

ચાઈનીઝ દોરી વેંચતા વેપારીઓ પર તવાઈ બોલાવવા માંગ કલોલમાં ગેરકાયદેસર વેચાતી ચાઈનીઝ દોરીના વેપારીઓ પર તવાઈ બોલાવવાની માંગ જાગૃત નાગરિકો દ્વારા કરવામાં આવી છે. કલોલ મામલતદારને અપવામાં આવેલ આવેદનપત્રમાં આ અંગે કાર્યવાહી કરવા અપીલ કરાઈ…

કલોલમાં સંપૂર્ણ કોરોના સહાય આપવા કોંગ્રેસ મામલતદારને આવેદન પત્ર આપશે
કલોલ સમાચાર

કલોલમાં સંપૂર્ણ કોરોના સહાય આપવા કોંગ્રેસ મામલતદારને આવેદન પત્ર આપશે

કોંગ્રેસ મામલતદારને આવેદન પત્ર આપશે કલોલમાં આવતીકાલે કોંગ્રેસ દ્વારા કોરોના સહાય માટે મામલતદારને આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ જાહેર કરાયો છે.કોરોના સહાય માટે અરજીઓ મંગાવવામાં આવી હતી લોકોએ આ માટેની અરજીઓ કરી હતી. એફિડેવીટ, ઝેરોક્ષ, સારવારના પુરાવા,…

સાવધાન : વેક્સિન સર્ટી નહીં હોય તો કલોલ નગરપાલિકામાં પ્રવેશ નહીં મળે
કલોલ સમાચાર

સાવધાન : વેક્સિન સર્ટી નહીં હોય તો કલોલ નગરપાલિકામાં પ્રવેશ નહીં મળે

વેક્સિન સર્ટી નહીં હોય તો પાલિકામાં પ્રવેશ નહીં કલોલ સહિત રાજ્યભરમાં નગરપાલિકાઓ,મહાનગરપાલિકાઓ, કલેક્ટર  ઓફિસ, જિલ્લા પંચાયત તથા બોર્ડ નિગમ અને સરકારી ગ્રાન્ટેડ સંસ્થાઓમાં આજથી વેક્સિન ના બન્ને ડોઝ લીધા હોય તેવી વ્યક્તિ જ પ્રવેશ કરી…

કલોલમાં યોજાનાર મેરેથોન દોડનો રૂટ જાહેર,આ સ્થળોથી પસાર થશે સ્પર્ધકો
કલોલ સમાચાર

કલોલમાં યોજાનાર મેરેથોન દોડનો રૂટ જાહેર,આ સ્થળોથી પસાર થશે સ્પર્ધકો

મેરેથોન દોડનો રૂટ જાહેર કલોલમાં જેસીઆઈ દ્વારા આગામી 9 જાન્યુઆરીએ મેરેથોન રેસ યોજાનાર છે. જેને લઈને સ્પર્ધકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ મેરેથોન રેસ માટે દોડવાનો રૂટ પણ નક્કી કરી દેવામાં આવ્યો છે. વખારિયા…

કલોલના બજારમાં થતા ટ્રાફિકથી વાહનચાલકો પરેશાન 
કલોલ સમાચાર

કલોલના બજારમાં થતા ટ્રાફિકથી વાહનચાલકો પરેશાન 

ટ્રાફિકથી વાહનચાલકો પરેશાન  કલોલમાં હવે ટ્રાફિકનો પ્રશ્ન માથાનો દુઃખાવો બનીને બહાર ઉભરી આવ્યો છે. શહેરનાં બજાર વિસ્તારમાં આડેધડ થઇ રહેલા વાહનોના પાર્કિંગનાં લીધે રસ્તો સાંકડો થઇ જતા દિવસભર ભારે ટ્રાફિકજામની સમસ્યા સર્જાઈ રહી છે. આડેધડ…

કલોલ : મોંઘી ગાડી ગરીબોના ઝુંપડામાં ઘુસાડી દેવી આ કેવી મોટાઈ છે ?
કલોલ સમાચાર

કલોલ : મોંઘી ગાડી ગરીબોના ઝુંપડામાં ઘુસાડી દેવી આ કેવી મોટાઈ છે ?

આ કેવી મોટાઈ ? મોંઘી ગાડી હાથમાં આવે એટલે જાણે  એરોપ્લેનના માલિક થઇ ગયા હોય તેવો લોકોને અહેસાસ થાય છે. આખો રોડ આપણો જ છે તેમ સમજી બેફામ ગાડી ચલાવનાર કોઈનો જીવ લઇ લેતા અચકાતા નથી.…

જેસીઆઈ કલોલ દ્વારા 9 જાન્યુઆરીએ મેરેથોન દોડ યોજાશે,રજીસ્ટ્રેશન શરુ
કલોલ સમાચાર

જેસીઆઈ કલોલ દ્વારા 9 જાન્યુઆરીએ મેરેથોન દોડ યોજાશે,રજીસ્ટ્રેશન શરુ

જેસીઆઈ કલોલ દ્વારા મેરેથોન દોડ કલોલમાં તારીખ 9 જાન્યુઆરીના રોજ જેસીઆઈ દ્વારા મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું છે. શહેરને સ્વચ્છ, સુઘડ બનાવવા જનજાગૃતિના હેતુથી તેમજ લોકોમાં હેઠળ પ્રત્યે જાગૃતિ આવે તેવા હેતુસર આ મેરેથોન દોડનું…

જલ હૈ તો કલ હૈ:અંડરબ્રિજ આગળ પાઈપલાઈન લીકેજ થતા રીપેરીંગ હાથ ધરાયુ
કલોલ સમાચાર

જલ હૈ તો કલ હૈ:અંડરબ્રિજ આગળ પાઈપલાઈન લીકેજ થતા રીપેરીંગ હાથ ધરાયુ

પાઈપલાઈન લીકેજ થતા રીપેરીંગ હાથ ધરાયુ કલોલ શહેરના શહેરના રેલવે પૂર્વમાં પાઈપલાઈન લીકેજ થવાના બનાવ વધી રહ્યા છે. આજે સવારે પૂર્વની જીવાદોરી ગણાતા રેલવે અંડરબ્રિજ આગળ પાણીની પાઈપલાઈનમાં લીકેજ સર્જાયું હતું. જેથી આસપાસના રહીશો તેમજ વાહનચાલકોને…

કલોલ પૂર્વમાં કુતરાઓ મુદ્દે બબાલ,પંચવટીનો ઈસમ વિદેશી ક્વાર્ટર સાથે ઝડપાયો 
કલોલ સમાચાર

કલોલ પૂર્વમાં કુતરાઓ મુદ્દે બબાલ,પંચવટીનો ઈસમ વિદેશી ક્વાર્ટર સાથે ઝડપાયો 

 કુતરાઓ મુદ્દે બબાલ, ઈસમ વિદેશી ક્વાર્ટર સાથે ઝડપાયો કલોલમાં આવેલ રેલવે પૂર્વ વિસ્તારની એક ચાલીમાં કુતરાઓ ને માર મારવા મુદ્દે બે પરિવારો સામસામે મારામારી પર ઉતરી આવ્યા હતા. આરોપીઓએ ફરિયાદીના ઘરે જઈને કુતરાઓને કેમ મારો…

કલોલમાં ગાડી ઝુંપડામાં ઘુસી જતા ભારે અફરા તફરી,એક ઘાયલ 
કલોલ સમાચાર

કલોલમાં ગાડી ઝુંપડામાં ઘુસી જતા ભારે અફરા તફરી,એક ઘાયલ 

કાર ઝુંપડામાં ઘુસી જતા ભારે અફરા તફરી કલોલમાં અકસ્માતના બનાવો દિનપ્રતિદિન વધી રહ્યા છે હમણાં જ હાઈવે પર એક કાર એ બીજી બે ગાડીઓ ને ટક્કર મારી ત્રિપલ અકસ્માત સર્જાયો હતો ગઈકાલે કલોલ પંચવટી વિસ્તારમાં…