કલોલ સિંદબાદ બ્રીજ નીચે યુવકની હત્યા,આરોપી પકડાયો
કલોલ સમાચાર

કલોલ સિંદબાદ બ્રીજ નીચે યુવકની હત્યા,આરોપી પકડાયો

કલોલ સિંદબાદ બ્રીજ નીચે યુવકની હત્યા કલોલમાં ગઈકાલે રાત્રી દરમિયાન એક યુવકની હત્યા કરી દેવામાં આવી છે. કલોલ હાઇવે પર સિંદબાદ બ્રીજ નીચે અંગત અદાવતમાં યુવકનું મર્ડર થતા ચકચાર મચી ગઈ છે. હત્યાને પગલે સિંદબાદ…

કલોલના પેટ્રોલ પંપ પર લુંટારૂ ત્રાટક્યા, 24 હજાર પડાવી પલાયન 
કલોલ સમાચાર

કલોલના પેટ્રોલ પંપ પર લુંટારૂ ત્રાટક્યા, 24 હજાર પડાવી પલાયન 

કલોલના પેટ્રોલ પંપ પર લુંટારૂ ત્રાટક્યા, 24 હજાર પડાવી પલાયન કલોલના અલુઆમાં આવેલ પેટ્રોલ પંપ ઉપર લુંટની ઘટના સામે આવી છે. પેટ્રોલ પંપના કર્મચારીને માર મારીને લુંટારુઓ ચોવીસ હજારની માલમત્તા ચોરી ફરાર થઇ ગયા હતા. જેને પગલે કર્મચારીએ…

કલોલમાં યુકો બેન્કનું એટીએમ તોડવાનો પ્રયાસ કરનાર યુવક ઝડપાયો
કલોલ સમાચાર

કલોલમાં યુકો બેન્કનું એટીએમ તોડવાનો પ્રયાસ કરનાર યુવક ઝડપાયો

કલોલમાં યુકો બેન્કનું એટીએમ તોડવાનો પ્રયાસ કરનાર યુવક ઝડપાયો   કલોલમાં આવેલ યુકો બેંકના એટીએમ તોડવાનો પ્રયાસ થયો હતો. એટીએમ તોડવાનો પ્રયાસ કરનાર યુવક સીસીટીવી માં કેદ થઈ ગયો હતો. બેંકના મેનેજર એ આ યુવક…

કલોલમાં અંબિકા હાઈવે સાંકડો પડતા અકસ્માતનું જોખમ વધ્યું 
કલોલ સમાચાર

કલોલમાં અંબિકા હાઈવે સાંકડો પડતા અકસ્માતનું જોખમ વધ્યું 

કલોલમાં અંબિકા હાઈવે સાંકડો પડતા અકસ્માતનું જોખમ વધ્યું કલોલમાં આવેલ અંબિકા નગર હાઇવે ઘણો જ સાંકડો છે. સાંકડા હાઈવેને કારણે અવારનવાર અકસ્માતની ઘટનાઓ સર્જાય છે. બુધવારે બે બસ વચ્ચે થયેલ ટક્કરમાં છ લોકોના મોત થયા હતા.…

કલોલ ડેપોમાં માર્ગ બિસ્માર બનતા હાલાકી વધી 
કલોલ સમાચાર

કલોલ ડેપોમાં માર્ગ બિસ્માર બનતા હાલાકી વધી 

કલોલ ડેપોમાં માર્ગ બિસ્માર બનતા હાલાકી વધી કલોલમાં આવેલ મુખ્ય બસ સ્ટેન્ડમાં ડામરનો રોડ તૂટી ગયો છે. આ રોડ બનાવવા કેટલાય સમયથી રજૂઆત કરવામાં આવી હોવા છતાં હજુ સુધી કોઈ કામગીરી થઇ નથી. બિસ્માર રોડને…

વાહ ! કલોલમાં તલાટી ઉમેદવારોને રહેવા જમવાની નિશુલ્ક સુવિધા પૂરી પડાઈ 
કલોલ સમાચાર

વાહ ! કલોલમાં તલાટી ઉમેદવારોને રહેવા જમવાની નિશુલ્ક સુવિધા પૂરી પડાઈ 

વાહ ! કલોલમાં તલાટી ઉમેદવારોને રહેવા જમવાની નિશુલ્ક સુવિધા પૂરી પડાઈ કલોલમાં તલાટી ની પરીક્ષા આપનાર ઉમેદવારો માટે વિનામુલ્યો રહેવા જમવાની સુવિધા કરવામાં આવી હતી. શહેરના અંબિકા હાઇવે પર આવેલ પ્રણવ આશ્રમ ખાતે ઉમેદવારોને ઉતારો…

ફફડાટ : કલોલમાં રોડ પર માલસામાન મુકનાર વેપારી વિરુદ્ધ પોલીસ ફરિયાદ 
કલોલ સમાચાર

ફફડાટ : કલોલમાં રોડ પર માલસામાન મુકનાર વેપારી વિરુદ્ધ પોલીસ ફરિયાદ 

ફફડાટ : કલોલમાં રોડ પર માલસામાન મુકનાર વેપારી વિરુદ્ધ પોલીસ ફરિયાદ કલોલમાં ટ્રાફિક સમસ્યા વકરી છે ત્યરે રોડ પર વેપાર કરનારા વેપારી વિરુદ્ધ ફરિયાદો નોંધાવવાની શરૂઆત થઇ ગઈ છે. કલોલ પોલીસે સ્ટેશન રોડ પર માલસામાન…

કલોલમાં સ્ટેટ મોનીટરીંગ સેલે દારૂ ભરેલી કાર ઝડપી પાડી
કલોલ સમાચાર

કલોલમાં સ્ટેટ મોનીટરીંગ સેલે દારૂ ભરેલી કાર ઝડપી પાડી

કલોલમાં સ્ટેટ મોનીટરીંગ સેલે દારૂ ભરેલી કાર ઝડપી પાડી કલોલ પંથકમાં દારૂની હેરફેર ઘણી જ વધી ગઈ છે. કલોલ પોલીસને સાઈડમાં રાખીને સ્ટેટ મોનીટરીંગ સેલે હાઇવે પરથી વિદેશી દારૂ ભરેલી કારને ઝડપી લીધી હતી. બાતમીને…

જાણવા જેવું : કલોલ રેલવે સ્ટેશનને જંકશન કેમ કહેવામાં આવે છે ? 
કલોલ સમાચાર

જાણવા જેવું : કલોલ રેલવે સ્ટેશનને જંકશન કેમ કહેવામાં આવે છે ? 

કલોલ રેલવે સ્ટેશનને જંકશન કેમ કહેવામાં આવે છે ? કલોલ રેલ્વે સ્ટેશન પર આપ ઘણી વખત ગયા હશો. અહી રેલ્વે સ્ટેશનની જગ્યાએ કલોલ જંકશન ( junction ) લખેલું હોય છે. તમને કોઈ દિવસ સવાલ થયો…

ચકચારી કિસ્સો : કલોલમાં બહેને જ ભાઈના ઘરમાંથી 16 લાખના દાગીના ચોરી પ્રેમીને આપ્યા 
કલોલ સમાચાર

ચકચારી કિસ્સો : કલોલમાં બહેને જ ભાઈના ઘરમાંથી 16 લાખના દાગીના ચોરી પ્રેમીને આપ્યા 

ચકચારી કિસ્સો : કલોલમાં બહેને જ ભાઈના ઘરમાંથી 16 લાખના દાગીના ચોરી પ્રેમીને આપ્યા કલોલના પૂર્વ વિસ્તારમાં સગી બહેને જ ભાઈના ઘરમાં હાથફેરો કર્યો હોવાની ચકચારી ઘટના સામે આવી છે. જેને લઈને ભાઈએ બહેન વિરુદ્ધ…