ક્લોલથી કોંગ્રેસે ચૂંટણીનું બ્યુગલ ફૂંકયું,કારોબારી સમિતિમાં જનમેદની ઉમટી
ક્લોલથી કોંગ્રેસે ચૂંટણીનું બ્યુગલ ફૂંકયું,કારોબારી સમિતિમાં જનમેદની ઉમટી કલોલ ખાતે ગાંધીનગર જિલ્લાની કારોબારી બેઠક યોજાઈ હતી. જેમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અરવિંદ સિંહ સોલંકી , ધારાસભ્ય શ્રીઓ બળદેવજી ઠાકોર ડો સી જે ચાવડા ભરતજી ઠાકોર ઉપ…









