નીતિન પટેલને કડીમાં ગાયે ભેટુ મારતા હોસ્પિટલ ભેગા કરાયા
નીતિન પટેલને કડીમાં ગાયે ભેટુ મારતા હોસ્પિટલ ભેગા કરાયા કડી ખાતે આજે તિરંગા યાત્રા યોજાઈ હતી. જેમાં રાજ્યના ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પણ ભાગ લીધો હતો. આ યાત્રા દરમિયાન એક ગાયે તેમની પર હુમલો…