કલોલ નજીક વાવોલ-છત્રાલ રોડ પર નવો રેલવે ઓવરબ્રિજ બનશે,કોને થશે ફાયદો ?
કલોલ નજીક વાવોલ-છત્રાલ રોડ પર નવો રેલવે બનશે,કોને થશે ફાયદો ? કલોલ-ગાંધીનગર રેલવે લાઈન પર ટિંટોડા આગળ નવીન રેલવે ઓવરબ્રિજ બનાવવાનું ખાતમુહૂર્ત કરાયું હતું. ગાંધીનગરને અમદાવાદ-મહેસાણા હાઇવે સાથે જોડતા આ રોડ પર મોટી સંખ્યામાં વાહનો અવર…