કલોલ તાલુકા કેળવણી મંડળ-ચેમ્બર્સ ઓફ કોમર્સ દ્વારા પર્યાવરણ દિનની ઉજવણી કરાઈ
પર્યાવરણ દિનની ઉજવણી કરાઈ ૨૨ જૂનના રોજ કલોલ તાલુકા કેળવણી મંડળ અને ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના સંયુક્ત ઉપક્રમે વિશ્વ પર્યાવરણ દિન ઉજવણી અનુસંધાને વૃક્ષારોપણ અને પેઈન્ટીન્ગ કોમ્પીટીશનનું આયોજન સી.આઈ. પટેલ ઈંગ્લીશ મીડીયમ…