ભારે પડ્યું : પાલિકાએ આ રીતે કર્યો પકોડીની લારીઓ પર રહેલા રગડાનો નાશ
કલોલ સમાચાર

ભારે પડ્યું : પાલિકાએ આ રીતે કર્યો પકોડીની લારીઓ પર રહેલા રગડાનો નાશ

શેરડી કોલા, બરફ ગોળા, પકોડીની લારીઓ બંધ રાખવા આદેશ નગરપાલિકા ના પ્રમુખ ઉર્વશી પટેલ અને ચીફ ઓફિસર નીતિન બોડાત ની સૂચનાથી કલોલ નગરપાલિકાના ફૂડ સેફટી ઓફિસર રાજેશ આર.વાઘેલા દ્વારા રેલ્વે પૂર્વ વિસ્તારમાં ઝાડા ઉલટીના બનેલ…

રોગચાળો : અચાનક દોડી આવેલ કલેકટરે ડોકટરો-અધિકારીઓને કેમ ખખડાવ્યા, વાંચો 
કલોલ સમાચાર

રોગચાળો : અચાનક દોડી આવેલ કલેકટરે ડોકટરો-અધિકારીઓને કેમ ખખડાવ્યા, વાંચો 

રોગચાળો : કલેકટરે ડોકટરો-અધિકારીઓને ખખડાવ્યા શહેરમાં ફેલાયેલ રોગચાળા મામલે ગાંધીનગર કલેક્ટર કુલદીપ આર્ય દ્વારા કલોલમાં સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરી અધિકારીઓની દોડતા કરી દીધા હતા. કલોલમાં પ્રાંત ઓફીસ ખાતે ઉચ્ચ અધિકારીઓની બેઠક યોજી માહિતી મેળવી કડક…

રોગચાળા મામલે યુથ કોંગ્રેસ-NSUIનું નગરપાલિકામાં હલ્લાબોલ 
કલોલ સમાચાર

રોગચાળા મામલે યુથ કોંગ્રેસ-NSUIનું નગરપાલિકામાં હલ્લાબોલ 

યુથ કોંગ્રેસ-NSUIનું હલ્લાબોલ કલોલના પૂર્વ વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળ્યો છે. ઘેર ઘેર બીમારીમાં ખાટલા છે. બે દિવસમાં આશરે 214થી વધુ લોકોને ઝાડા ઉલ્ટી થઇ ગઈ છે. જેને લીધે સ્થાનિકોમાં ચિંતાનો માહોલ છે. વારંવાર આ વિસ્તારમાં ફાટી…

કલોલ રેલવે પૂર્વમાં ઝાડા ઉલ્ટીના વધુ 88 કેસ,સુપર કલોરીનેશનના આદેશ
કલોલ સમાચાર

કલોલ રેલવે પૂર્વમાં ઝાડા ઉલ્ટીના વધુ 88 કેસ,સુપર કલોરીનેશનના આદેશ

રેલવે પૂર્વમાં ઝાડા ઉલ્ટીના વધુ 88 કેસ કલોલના રેલવે પૂર્વ વિસ્તારમાં સોમવારે 126 જેટલા કેસ નોંધાયા બાદ મંગળવારે 88 જેટલા કેસ મળી આવ્યા છે. આસ ઉપરાંત 14 લોકોને હાલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.…

કલોલમાં ઝાડા ઉલ્ટીના 120થી વધુ કેસ, એક બાળકનું મોત થતા ફફડાટ
કલોલ સમાચાર

કલોલમાં ઝાડા ઉલ્ટીના 120થી વધુ કેસ, એક બાળકનું મોત થતા ફફડાટ

કલોલમાં ઝાડા ઉલ્ટી ના 120થી વધુ કેસ કલોલમાં  ફરી એકવાર રોગચાળો વકર્યો છે. શહેરના રેલવે પૂર્વ વિસ્તારની અનેક સોસાયટીઓમાં ઝાડા ઉલ્ટી ના કેસ નોંધાયા છે જેને કારણે લોકોના જીવ પડીકે બંધાઈ ગયા છે. કલોલમાં આવેલ…

કલોલમાં બળદેવજી ઠાકોરના હસ્તે ડાયાલિસિસ સેન્ટર ખુલ્લું મુકાયું
કલોલ સમાચાર

કલોલમાં બળદેવજી ઠાકોરના હસ્તે ડાયાલિસિસ સેન્ટર ખુલ્લું મુકાયું

 ડાયાલિસિસ સેન્ટર ખુલ્લું મુકાયું કલોલના ધારાસભ્ય બળદેવજી ઠાકોરના હસ્તે  ડાયાલિસિસ સેન્ટર ખુલ્લું મુકવામાં આવ્યું હતું. શહેરના સામુહિક આરોગ્ય કેન્દ્રમાં દર્દીઓને ઉત્તમ સારવાર મળી રહે અને અમદાવાદ-ગાંધીનગર સુધી ધક્કા ના ખાવા પડે તે માટે  ડાયાલિસિસ સેન્ટરની…

કોંગ્રસ શાસિત કલોલ તાલુકા પંચાયતનું બજેટ મંજુર,જાણો કેવા વિકાસ કાર્યો થશે   
કલોલ સમાચાર

કોંગ્રસ શાસિત કલોલ તાલુકા પંચાયતનું બજેટ મંજુર,જાણો કેવા વિકાસ કાર્યો થશે   

કલોલ તાલુકા પંચાયતનું બજેટ મંજુર કલોલ તાલુકા પંચાયતનું સામાન્ય સભા તાલુકા પંચાયતના પ્રમુખશ્રી ધુળાજી ઠાકોરના અધ્યક્ષ સ્થાને યોજાઈ તેમાં કલોલ તાલુકા પંચાયત નું સને – ૨૦૨૨–૨૩ નું વિકાસલક્ષી અને લોકાભીમુખ અંદાજપત્ર સર્વાનુમતે / તુતીથી મંજુર…

ખુશ ખબર : કલોલ નગરપાલિકા શહેરીજનોને વેરામાં રાહત આપશે
કલોલ સમાચાર

ખુશ ખબર : કલોલ નગરપાલિકા શહેરીજનોને વેરામાં રાહત આપશે

પાલિકા શહેરીજનોને વેરામાં રાહત આપશે આઝાદી કા અમૃત મહોત્સવ પ્રોત્સાહક વળતર' યોજના હેઠળ કલોલ નગર પાલિકા પણ શહેરીજનોને વેરામાં રાહત આપશે તેવી વિગતો સામે આવી છે. જેને પગલે બાકી વેરો હોય તેવા લોકોમાં હાશકારો થયો…

બળદેવજી ઠાકોરે વડસરમાં ત્રણ રોડના કામનું ખાતમુહૂર્ત કર્યું 
કલોલ સમાચાર

બળદેવજી ઠાકોરે વડસરમાં ત્રણ રોડના કામનું ખાતમુહૂર્ત કર્યું 

બળદેવજી ઠાકોરે  રોડના કામનું ખાતમુહૂર્ત કર્યું કલોલમાં ધારાસભ્ય બળદેવજી ઠાકોરે જણાવ્યું હતું કે મારા મતવિસ્તાર કલોલમાં પ્રત્યેક ગામના આંતરીક રસ્તાઓને પાકા ડામર વાળા રોડમાં પરિવર્તીત કરવાના સંકલ્પમાં એક પગલુ આગળ વધતા આપ સહુના સહકારથી વારંવાર…

કલોલ નગરપાલિકા પ્રમુખ ઉર્વશીબેન પટેલની મહેનત રંગ લાવી, નવા સુએઝ પ્લાન્ટને મંજૂરી
કલોલ સમાચાર

કલોલ નગરપાલિકા પ્રમુખ ઉર્વશીબેન પટેલની મહેનત રંગ લાવી, નવા સુએઝ પ્લાન્ટને મંજૂરી

 નવા સુએઝ પ્લાન્ટને મંજૂરી કલોલ નગરપાલિકાને નવા સુએઝ પ્લાન્ટની મંજૂરી મળી છે. કલોલ ગુરૂકુળ પાછળ આવેલ ખુલ્લા સુએઝ પ્લાન્ટના પગલે તેની આસપાસના વિસ્તારમાં તેમજ ગામોમાં વ્યાપક પ્રમાણમાં દુષિત પાણીની દુર્ગંધ અને મચ્છરના ઉપદ્રવ થતા લોકો…