કલોલ રેલવે પૂર્વમાં 3.35 લાખના દાગીના ઉઠાવી તસ્કરો ફરાર 
કલોલ સમાચાર

કલોલ રેલવે પૂર્વમાં 3.35 લાખના દાગીના ઉઠાવી તસ્કરો ફરાર 

 3.35 લાખના દાગીના ઉઠાવી તસ્કરો ફરાર કલોલમાં ચોરી લૂંટ ફાટની ઘટનાઓએ માજા મૂકી છે ત્યારે પોલીસ મૂકપ્રેક્ષકની માફક ફક્ત તમાશો જોઈ રહી હોવાનું ચિત્ર પેદા થયું છે. રેલવે પૂર્વના ઓનેસ્ટ નગરમાં એક બંધ મકાનમાંથી ચોરી…

સાવધાન કલોલ : વેરો નહીં ભરતા પાલિકાએ નળ જોડાણ કાપી નાખ્યા
કલોલ સમાચાર

સાવધાન કલોલ : વેરો નહીં ભરતા પાલિકાએ નળ જોડાણ કાપી નાખ્યા

 પાલિકાએ નળ જોડાણ કાપી નાખ્યા કલોલમાં વેરા વસુલાત માટે નગરપાલિકા કડક બની છે. ગઈકાલે બાકીદારોએ વેરો નહીં ભારત પાલિકાએ નળ જોડાણ કાપી સીલ મારી દીધું હતું. જેથી હવે જેનો વેરો ભરવાનો બાકી છે તેમને ભય…

પાનસરમાં જાતિવિષયક શબ્દો બોલી હુમલો કરતા એટ્રોસિટીની ફરિયાદ
કલોલ સમાચાર

પાનસરમાં જાતિવિષયક શબ્દો બોલી હુમલો કરતા એટ્રોસિટીની ફરિયાદ

પાનસરમાં એટ્રોસિટીની ફરિયાદ કલોલ : કલોલ તાલુકા પોલીસ સ્ટેશનમાં પાનસર ગામનાચાર વ્યક્તિઓ વિરુદ્ધ એટ્રોસિટીની ફરિયાદ નોંધાઈ છે.પાનસરમાં રહેતા રીક્ષા ચલાવીને પોતાનું ગુજરાન ચલાવતા રાજેન્દ્રભાઈ પેસેન્જર બેસાડીને પાનસરથી છત્રાલ તરફ જઈ રહ્યા હતા ત્યારે સામેથી આવતા…

કલોલમાં ખોદકામ દરમિયાન ગેસ પાઇપલાઈન તૂટતાં અફરાતફરી 
કલોલ સમાચાર

કલોલમાં ખોદકામ દરમિયાન ગેસ પાઇપલાઈન તૂટતાં અફરાતફરી 

 ગેસ અને ગટરની પાઇપલાઈનમાં ભંગાણ કલોલમાં જિયો કંપની દ્વારા ખોદકામ દરમિયાન ગેસની પાઇપલાઇન તુટી જતા ગેસ પુરવઠો આવતો  અટકી જતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યાં હતા. તેની સાથે સાથે ગટરલાઇનમાં પણ ભંગાણ સર્જાયું હતું. કંપનીઓ ગેરકાયદે પૂછ્યા વગર…

બોરીસણામાં આવેલ વ્રજભૂમિ રોહાઉસ આગળ રોડનું ખાતમુહૂર્ત કરાયુ
કલોલ સમાચાર

બોરીસણામાં આવેલ વ્રજભૂમિ રોહાઉસ આગળ રોડનું ખાતમુહૂર્ત કરાયુ

રોડનું ખાતમુહૂર્ત કરાયુ ગાંધીનગર લોકસભાના કલોલ તાલુકાના બોરીસણા ના પંચવટી વિસ્તારમાં આવેલ વ્રજભૂમિ રોહાઉસ આગળ રોડના કામનું ખાતમુહૂર્ત કર્યું. ગાંધીનગર જીલ્લા પ્રભારી શ્રી ડૉ. હર્ષદભાઇ પટેલ, જિલ્લા પંચાયત ચેરમેન શ્રી દિનેશજી ઠાકોર, APMC ચેરમેનશ્રી નવીનભાઈ…

 કલોલ પૂર્વની લાઇબ્રેરીમાં કોણે કેટલું દાન આપ્યું ? કોનું સન્માન કરાયું ?
કલોલ સમાચાર

 કલોલ પૂર્વની લાઇબ્રેરીમાં કોણે કેટલું દાન આપ્યું ? કોનું સન્માન કરાયું ?

કલોલ  પૂર્વની લાઇબ્રેરીમાં કોણે કેટલું દાન આપ્યું ? રવિવારે કલોલ પૂર્વમાં આવેલ લાઇબ્રેરીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેમાં પુસ્તકોનું દાન આપનાર દાનેશ્વરીઓનું સન્માન કરાયું હતું. કાર્યક્રમના અંતે પુસ્તકોના દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું જેમાં ક્લેરિસ કોર…

બળદેવજી ઠાકોર સહીતના આગેવાનોએ કોરોના સહાય આપવા કરી માંગ,કલોલ-વામજ-મેડા આદરજને મંજૂરી  
કલોલ સમાચાર

બળદેવજી ઠાકોર સહીતના આગેવાનોએ કોરોના સહાય આપવા કરી માંગ,કલોલ-વામજ-મેડા આદરજને મંજૂરી  

રોડ બનાવવાના કામને સૈદ્ધાંતિક મંજુરી કલોલના ધારાસભ્ય બળદેવજી ઠાકોરે જણાવ્યું હતું કે કડી-કલોલ ને જોડતા કલોલ-વામજ-મેડા- આદરજ (કલોલની હદ) સુધી 6 કી.મી. લાંબો ડામરનો પાકો રોડ બનાવવાના કામને સૈદ્ધાંતિક મંજુરી મળી ચુકી છે. ₹421 લાખ…

કલોલના વર્ધમાનનગરમાં આવેલ હોસ્પિટલો પર લોકોએ કેવા ગંભીર આક્ષેપ કર્યા,વાંચો
કલોલ સમાચાર

કલોલના વર્ધમાનનગરમાં આવેલ હોસ્પિટલો પર લોકોએ કેવા ગંભીર આક્ષેપ કર્યા,વાંચો

હોસ્પિટલો પર લોકોએ કેવા ગંભીર આક્ષેપ કર્યા કલોલમાં વર્ધમાન નગર એરીયા તથા શ્રીનગર સોસાયટી તથા આશા સોસાયટી વિસ્તાર ના સંપૂર્ણ એરીયા માં આવેલ તમામ હોસ્પિટલો આશરે ૪૦ થી ૫૦ આવેલ છે. તેઓ એ કોઇપણ પ્રકાર…

 કયા કેબિનેટ મંત્રીએ કલોલ પૂર્વમાં જ્યોતિબા ફૂલે લાઈબ્રેરીનું લોકાર્પણ કર્યું ?
કલોલ સમાચાર

 કયા કેબિનેટ મંત્રીએ કલોલ પૂર્વમાં જ્યોતિબા ફૂલે લાઈબ્રેરીનું લોકાર્પણ કર્યું ?

કલોલ પૂર્વમાં જ્યોતિબા ફૂલે લાઈબ્રેરીનું  લોકાર્પણ કલોલના પૂર્વ વિસ્તારમાં  છેલ્લા કેટલાક  સમયથી બની રહેલ લાઈબ્રેરીનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો. ગુજરાત સરકારમા કેબિનેટ મંત્રી પ્રદીપ પરમારના હસ્તે લાઇબ્રેરીનુ ઉદ્ઘાટન કરવામાં…

કલોલમાં થયેલ ફાયરિંગની તપાસ કોને સોંપાઈ, વાંચો : શું છે સમગ્ર મામલો 
કલોલ સમાચાર

કલોલમાં થયેલ ફાયરિંગની તપાસ કોને સોંપાઈ, વાંચો : શું છે સમગ્ર મામલો 

પંચવટી વિસ્તારમાં ફાયરિંગ કલોલ શહેર અને તાલુકા ક્રાઇમ રેટ વધી રહ્યો છે. ગઈકાલે રાત્રે પંચવટી વિસ્તારમાં આવેલ નાના સ્વામિનારાયણ મંદિર પાછળની સોસાયટીમાં ફાયરિંગની ઘટના નોંધાઈ છે જેને કારણે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. અમેરિકા મોકલવાના પૈસાની…