ફફડાટ : કલોલમાં રોડ પર માલસામાન મુકનાર વેપારી વિરુદ્ધ પોલીસ ફરિયાદ
ફફડાટ : કલોલમાં રોડ પર માલસામાન મુકનાર વેપારી વિરુદ્ધ પોલીસ ફરિયાદ કલોલમાં ટ્રાફિક સમસ્યા વકરી છે ત્યરે રોડ પર વેપાર કરનારા વેપારી વિરુદ્ધ ફરિયાદો નોંધાવવાની શરૂઆત થઇ ગઈ છે. કલોલ પોલીસે સ્ટેશન રોડ પર માલસામાન…