કલોલના પૂર્વ-પશ્ચિમને જોડતો રેલવે અંડરબ્રિજ પાણીમાં ગરકાવ થયો
કલોલના પૂર્વ-પશ્ચિમને જોડતો રેલવે અંડરબ્રિજ પાણીમાં ગરકાવ થયો કલોલમાં આવેલ રેલવે અંડરબ્રિજ ભારે વરસાદને કારણે પાણીમાં ડૂબી ગયો છે. કલોલમાં પડેલા ત્રણ ઇંચ વરસાદને કારણે અનેક જગ્યાએ પાણી ભરાઈ ગયું હતું. વરસાદી પાણી સીધું અંડરબ્રિજમાં…









