Live : ધારાસભ્ય બળદેવજી ઠાકોરે ડીંગુચામાં મૃતકોના પરિવારને સાંત્વના પાઠવી
Live : બળદેવજી ઠાકોરે ડીંગુચામાં સાંત્વના પાઠવી કલોલના ધારાસભ્ય બળદેવજી ઠાકોર અને માણસાના ધારાસભ્ય સુરેશભાઈ પટેલે ડીંગુચામાં મૃતકોના પરિવારને મળીને સાંત્વના પાઠવી હતી. બળદેવજી ઠાકોરે જણાવ્યું હતું કે અમેરિકા-કેનેડા બોર્ડર પર બરફના તોફાનમાં થીજી જવાને કારણે કલોલ…