સ્ટાર ઓર્થોપેડિક હોસ્પિટલ દ્વારા ફ્રી નિદાન કેમ્પ
કલોલમાં આવતીકાલે રવિવારે સ્ટાર ઓર્થોપેડિક હોસ્પિટલ દ્વારા નિઃશુલ્ક નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ હોસ્પિટલમાં ટ્રોમા,સ્પાઇન,આર્થોસ્ક્રોપી,જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટરની સુવિધા ઉપલબ્ધ છે. આવતીકાલે સવારે 10થી 1 વાગ્યા સુધી આ કેમ્પ યોજાશે. જેના માટે 98750 00173 પર એપોઇન્ટમેન્ટ લેવાની રહેશે.
સ્ટાર હોસ્પિટલના ડોક્ટર રાજ પટેલ (એમએસ ઓર્થો) અને ડોક્ટર દિશા પટેલ (એમડી સ્કિન) દ્વારા કેમ્પનું આયોજન કરાયું છે. કેમ્પમાં ફ્રી બીએમડી ટેસ્ટ અને રાહત દરે એક્સ રે કરી આપવામાં આવશે. જેનો મોટી સંખ્યામાં લાભ લેવા નગરજનોને અનુરોધ છે. હોસ્પિટલમાં ડોક્ટર્સ સેવાના ઉદ્દેશ સાથે કલોલવાસીઓને ઉત્તમ આરોગ્ય સારવાર મળી રહે તે માટે કટિબદ્ધ છે ત્યારે આ ફ્રી નિદાન કેમ્પની મુલાકાત લઈને એક્સ રે સહીતની સુવિધાનો લાભ લેવો જોઈએ.
બીએમડી ટેસ્ટ શા માટે ?
હાડકામાં કેલ્શિયમ તેમજ અન્ય તત્વોનું પ્રમાણ જાણવા
હાડકાની નબળાઈ જાણી ઓસ્ટેપોરોસીસના જોખમની પરખ માટે
કેલ્શિયમની ટ્રીટમેન્ટનો ફાયદો જાણવા
સ્ટાર સ્કિન,હેર અને લેસર ક્લિનિકમાં ઉપલબ્ધ સારવાર
ચામડીના ચેપી રોગોને લગતી સારવાર
ખીલ તેમજ ખીલના ડાઘા, ખાડાની સારવાર
વાળને લગતા રોગોની સારવાર
નખ અને તેને લગતા રોગોની સારવાર
બાળકોના ચામડીના રોગોની સારવાર
લેસર હેર રિમૂવલ હેર ટ્રાન્સપ્લાન્ટ
સરનામું :બી 301-304,પ્રકાશ પ્લાઝા,મહેન્દ્ર મિલ રોડ,કલોલ
કલોલની A ટૂ Z લેટેસ્ટ અપડેટ્સ મેળવવા અહીં ક્લિક કરી અમારી એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો
અમારી યુટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરવા અહીં ક્લિક કરો
