કલોલના અનેક રોકાણકારો કરોડોના કૌભાંડમાં ફસાયા
Report By Prashant Leuva કલોલ શહેરના અનેક નિર્દોષ નાગરિકોના લાખો-કરોડો રૂપિયા અમદાવાદ સ્થિત યુનિક ગ્રૂપની કંપનીઓમાં ફસાયા હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે. મર્કન્ટાઇલ ઇન્ડિયા લિમિટેડ, યુનિક સ્વયમ (સંયમ) મલ્ટીસ્ટેટ મલ્ટીપર્પઝ કો-ઓપરેટિવ સોસાયટી અને ન્યુયો…









