કલોલમાં પ્લાસ્ટિક ક્રિકેટ ટુર્નામેન્ટનો શુભારંભ
કલોલ તાલુકાના મોરારજી નગરમાં પ્લાસ્ટિક ટુર્નામેન્ટ ની શુભ શરૂઆત કરાવામા આવી.કલોલ તાલુકાના મોરારજી નગરના યુવાનો દ્વારા પ્લાસ્ટિક ( દડી ) ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ગાંધીનગર જિલ્લા ભાજપના કોષાધ્યક્ષ બકાજી ઠાકોર, ગુજરાત પ્રદેશ ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના મંત્રી નિલેશભાઈ આચાર્ય,ગુજરાત પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચા ના કારોબારી સભ્ય રાજભા ઠાકોર,ભાજપના કાર્યકર ભાવેશભાઈ હાજર રહી આ ટૂર્નામેન્ટની શુભ શરૂઆત કરાવી હતી.
ટુર્નામેન્ટમાં વિજેતા ટીમ,હારનાર ટીમ,મેન ઓફ ધ મેચ ને ટ્રોફી અને ફાઈનલમાં આવનાર બંને ટીમોના ખેલાડીઓને મેડલ બકાજી ઠાકોર તરફથી આપવામાં આવનાર છે.
કલોલની A ટૂ Z લેટેસ્ટ અપડેટ્સ મેળવવા અહીં ક્લિક કરી અમારી એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો
અમારી યુટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરવા અહીં ક્લિક કરો
અહીં ક્લિક કરી અમારા ફેસબુક પેજ સાથે જોડાવ