કલોલની રથયાત્રા ક્યાં પહોંચી,એક્સક્લુઝીવ ફોટા જોવા અહીં ક્લિક કરો
6:44 PM
કલોલમાં યોજાયેલ રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સમાપ્ત થઈ ગઈ છે. રથયાત્રા માર્કેટ યાર્ડ ઓવરબ્રિજ પર પહોંચી ત્યારે વરસાદ પડ્યો હતો જેથી રથને ઝડપથી આગળ વધારવામાં આવ્યો હતો.
3:10 PM
કલોલમાં રથયાત્રાનું ઠેર ઠેર સ્વાગત થઇ રહ્યું છે. લોકોના ડીજેના તાલે નાચી રહ્યા છે સમગ્ર વાતવરણ ભક્તિભાવ વાળું થઇ ગયું છે. સત્યનારાયણ મંદિરથી નીકળેલ રથયાત્રાએ તેનો અડધો રૂટ પૂર્ણ કરી દીધો છે અને હવે તે ત્રણ આંગળી થઇ પૂર્વ વિસ્તાર તરફ આગળ વધી રહી છે.
કલોલમાં રથયાત્રા શરૂ થઈ ગઈ છે.સત્યનારાયણ મંદીરથી રથયાત્રાનું પ્રસ્થાન થઈ ગયું છે.હાલ રથયાત્રા બજાર પતાવી,વખારીયા ચાર રસ્તા,બોરીસણા ગરનાળા,અંબિકા થઈને પંચવટી વિસ્તારમાં પહોંચી છે.
પંચવટી વિસ્તારમાં રથયાત્રા થોડો સમય રોકાશે. અહીં ભક્તો પ્રસાદી ગ્રહણ કરશે ત્યારબાદ વર્કશોપ તરફ જવા આગળ વધશે. રથયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા છે.
કલોલની A ટૂ Z લેટેસ્ટ અપડેટ્સ મેળવવા અહીં ક્લિક કરી અમારી એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો
અમારી યુટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરવા અહીં ક્લિક કરો