પાનસર-છત્રાલ રોડ બનાવવા માટે કવાયત હાથ ધરાઈ
કલોલ તાલુકાના બે મોટા ગામ પાનસર અને છત્રાલ વચ્ચેનો માર્ગ જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો. જેને પગલે ઉચ્ચ કક્ષાએ પણ રજૂઆત કરાઈ હતી. કલોલ સ્થાનિક ધારાસભ્ય આ સમસ્યાનું નિવારણ લાવવા કમર કસી હતી. બળદેવજી ઠાકોરે ONGC ના અધિકારીઓ સાથે કલોલ તાલુકામાં આવતા પાનસર થી છત્રાલ અને ઇસંદ થી છત્રાલ વચ્ચેને નો રોડ બનાવવા અંગે ચર્ચા કરી હતી.
આ બેઠકમાં જિલ્લા અને તાલુકા પંચાયતના ડેલિગેટ અને સરપંચો ઉપસ્થિત રહ્યા હતા. નોંધનીય છે કે પાનસર -છત્રાલ અને છત્રાલ-ઇસંડ રોડ ઘણા સમયથી તૂટી ગયો છે. ઉબડ ખાબડ માર્ગને કારણે અકસ્માતનો પણ ખતરો રહે છે. જેને પગલે નવો રોડ બનાવવાની જરૂર ઉભી થઇ હતી. હવે આ બેઠક બાદ ઝડપથી રોડ બને તેવું જનતા ઈચ્છી રહી છે.

કલોલ સમાચારની એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ લિંક : https://play.google.com/store/apps/details?id=mobi.androapp.kalolsamachar.c7819
કલોલ સમાચાર યુટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો : https://www.youtube.com/KalolSamachar
કલોલ સમાચાર ફેસબુક પેજ લાઈક કરો : https://www.facebook.com/kalolsamachar
ઇન્સ્ટાગ્રામ પર લોકલ રીલ્સ જોવા ફોલો કરો : https://www.instagram.com/kalolsamacharonline/
અમારી વેબસાઈટ : https://kalolsamachar.online/
વોટ્સએપ ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો : https://chat.whatsapp.com/HSAWSKLKfqQGOWGcNtpU36