કલોલમાં વધુ એક હત્યા, વૃદ્ધને માર મારી પુલ પરથી ફેંકી દેવાયા

કલોલમાં વધુ એક હત્યા, વૃદ્ધને માર મારી પુલ પરથી ફેંકી દેવાયા

Share On

કલોલમાં વધુ એક હત્યા, વૃદ્ધને માર મારી પુલ પરથી ફેંકી દેવાયા

કલોલમાં આવેલ બોરીસણા ગરનાળા પાસે એક વૃદ્ધની હત્યા કરી દેવાઈ છે. માથાના ભાગે લાકડાના ઘા મારીને વૃદ્ધ મંગાજી ઠાકોરની હત્યાની દેવામાં આવી હતી.

વૃદ્ધને સારવાર માટે કલોલ લની સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. તેમજ ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં તેમનું મૃત્યુ થયું હતું. જેને પગલે પોલીસ હત્યાનો ગુનો નોંધીને આગળ તપાસ હાથ ધરી છે. પોલીસે બે અજાણ્યા ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી આગળ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે કલોલમાં હત્યાનો આ બીજો બનાવ સામે આવ્યો છે.

કલોલ સિંદબાદ બ્રીજ નીચે યુવકની હત્યા,આરોપી પકડાયો

કલોલ સમાચાર