કલોલ પૂર્વના મથુરિયા નગરમાં ધડાકાભેર ઝાડ તૂટી પડ્યું
કલોલ પૂર્વમાં આવેલ મથુરિયામાં ૧૦૦ વર્ષ જૂનું ઝાડ અચાનક ધરાશયી થઈ ગયું હતું અને રોડ પર ધડાકા ભેર પટકાયું હતું. સદનશીબે કોઈ જાન હાની થઈ નહોતી.આ રસ્તા પર સતત લોકોની અવરજવર રહેતી હોય છે અને ચાર પાંચ સ્કૂલના બાળકો પણ આ રસ્તાનો ઉપિયોગ કરતાં હોય છે પણ સ્કૂલોમાં રજા હોવાથી મોટી આફત ટળી હતી.
આ ઘટનાની જાણ થતાં સામાજિક આગેવાન નિલેશ આચાર્ય,કોર્પોરેટર તિમિર જયસ્વાલ અને ધર્મેન્દ્ર વ્યાસ દોડી આવ્યા હતા અને તાત્કાલિક આ ઘટનાની જાણ લાગતા વળગતા લોકોને કરવામાં આવી હતી અને રસ્તો ખુલ્લો કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
કલોલ પૂર્વમાં પૈસા બાબતે મારામારી થતા લોખંડની પાઇપ ફટકારી
કલોલની A ટૂ Z લેટેસ્ટ અપડેટ્સ મેળવવા અહીં ક્લિક કરી અમારી એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો
અમારી યુટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરવા અહીં ક્લિક કરો
