કલોલ નગરપાલિકાએ ટેક્સ નહીં ભરનાર 12 બાકીદારોના નળ-ગટર જોડાણ કાપી નાખ્યા 
કલોલ સમાચાર

કલોલ નગરપાલિકાએ ટેક્સ નહીં ભરનાર 12 બાકીદારોના નળ-ગટર જોડાણ કાપી નાખ્યા 

કલોલ નગરપાલિકાએ ટેક્સ નહીં ભરનાર 12 બાકીદારોના નળ-ગટર જોડાણ કાપી નાખ્યા BY પ્રશાંત લેઉવા  કલોલ નગરપાલિકાએ ટેક્સ નહીં ભરનાર 12 જેટલા બાકીદારોના નળ-ગટર જોડાણ કાપી દીધા હતા. પાલિકા દ્વારા મોટા ઠાકોરવાસમાં આ કામગીરી કરવામાં આવી…

કલોલમાં બોરીસણા,સઈજ અને આરસોડીયાનો સમાવેશ કરી મહાનગરપાલિકાનો દરજ્જો આપવાની નાગરિકોમાં ચર્ચા 
કલોલ સમાચાર

કલોલમાં બોરીસણા,સઈજ અને આરસોડીયાનો સમાવેશ કરી મહાનગરપાલિકાનો દરજ્જો આપવાની નાગરિકોમાં ચર્ચા 

કલોલમાં બોરીસણા,સઈજ અને આરસોડીયાનો સમાવેશ કરી મહાનગરપાલિકાનો દરજ્જો આપવાની નાગરિકોમાં ચર્ચા BY પ્રશાંત લેઉવા   કલોલ : રાજ્યમાં નવી મહાનગરપાલિકાઓ બનાવવાની જાહેરાત કરવામાં આવી છે ત્યારે ઉત્તર ગુજરાતનું પ્રવેશદ્વાર ગણાતું અને ઉદ્યોગોથી ધમધમી રહેલ કલોલ શહેરને પણ મહાનગરપાલિકાનો…

સાવધાન : વેરો નહીં ભરો તો પાણી-ગટર જોડાણ કપાઈ જશે,કલોલ પાલિકાએ 600 નોટિસ ફટકારી 
કલોલ સમાચાર

સાવધાન : વેરો નહીં ભરો તો પાણી-ગટર જોડાણ કપાઈ જશે,કલોલ પાલિકાએ 600 નોટિસ ફટકારી 

સાવધાન : વેરો નહીં ભરો તો પાણી-ગટર જોડાણ કપાઈ જશે,કલોલ પાલિકાએ 600 નોટિસ ફટકારી BY પ્રશાંત લેઉવા  કલોલ નગરપાલિકાએ ટેક્સ નહીં ભરનાર બાકીદારોને નળ અને ગટર જોડાણ કાપવાની 600 નોટિસ ફટકારી છે. પાલિકામાં ટેક્સ નહીં ભરવાને કારણે…

ઘરફોડ ચોરીઓને અંજામ આપનાર કલોલની ચીખલીકર ગેંગના બે સભ્યો ઝડપાયા 
કલોલ સમાચાર

ઘરફોડ ચોરીઓને અંજામ આપનાર કલોલની ચીખલીકર ગેંગના બે સભ્યો ઝડપાયા 

ઘરફોડ ચોરીઓને અંજામ આપનાર કલોલની ચીખલીકર ગેંગના બે સભ્યો ઝડપાયા Story BY પ્રશાંત લેઉવા  ગાંધીનગર જિલ્લાના કલોલ માણસા છત્રાલ, નારદીપુર અને મહેસાણા જિલ્લાના નંદાસણ વિસ્તારમાં આવેલ કોમર્શિયલ 14થી વધુ દુકાનોને ટાર્ગેટ કરીને ચોરીની અંજામ આપતી કલોલની ચીખલીકર ગેંગના…

કલોલ નગરપાલિકા દ્વારા અધધ…11.50 કરોડ રૂપિયાની જમીન ખુલ્લી કરાવાઈ 
કલોલ સમાચાર

કલોલ નગરપાલિકા દ્વારા અધધ…11.50 કરોડ રૂપિયાની જમીન ખુલ્લી કરાવાઈ 

કલોલ નગરપાલિકા દ્વારા અધધ...11.50 કરોડ રૂપિયાની જમીન ખુલ્લી કરાવાઈ BY પ્રશાંત લેઉવા  કલોલ નગરપાલિકા દ્વારા દબાણ હટાવો અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.  માર્કેટ યાર્ડ બ્રિજ થી સીદ બાદ સુધીનો રોડ પહોળો કરવાનો હોવાથી નગરપાલિકાએ દબાણ…

કલોલ નગરપાલિકામાં ફાયર એક્સ્ટિંગ્યુસર એક્સપાયર્ડ છતાં બદલવામાં આળસ
કલોલ સમાચાર

કલોલ નગરપાલિકામાં ફાયર એક્સ્ટિંગ્યુસર એક્સપાયર્ડ છતાં બદલવામાં આળસ

આખા કલોલમાં ફાયર સેફટીનો ઠેકો લેનાર ફાયર કર્મચારી ક્યારે જાગશે ?   કલોલ નગરપાલિકામાં ફાયર સેફ્ટીના સાધનોને લઈને દુર્લક્ષ સેવવામાં આવી રહ્યું છે. ફાયર સેફ્ટીના સાધનો એક્સપાયર થઈ ગયા હોવા છતાં બદલવામાં ન આવતા નથી. જેને…

કલોલની સબ રજીસ્ટ્રાર કચેરીનું પરાક્રમ, બોર્ડ લગાવ્યું અહીં પ્રશ્નો પૂછવા નહી
કલોલ સમાચાર

કલોલની સબ રજીસ્ટ્રાર કચેરીનું પરાક્રમ, બોર્ડ લગાવ્યું અહીં પ્રશ્નો પૂછવા નહી

કલોલની સબ રજીસ્ટ્રાર કચેરીનું પરાક્રમ, બોર્ડ લગાવ્યું અહીં પ્રશ્નો પૂછવા નહી BY પ્રશાંત લેઉવા    કલોલ : કલોલની સબ રજીસ્ટ્રાર કચેરીએ એક નવું ફરમાન જારી કર્યું છે. કચેરી બહાર એક સફેદ કાગળમાં કોઈપણ અધિકારી કે…

કલોલ શહેર – તાલુકા ભાજપ પ્રમુખની નિમણૂંક સામે છૂપો અસંતોષ, કાર્યકરોમાં ગણગણાટ 
કલોલ સમાચાર

કલોલ શહેર – તાલુકા ભાજપ પ્રમુખની નિમણૂંક સામે છૂપો અસંતોષ, કાર્યકરોમાં ગણગણાટ 

કલોલ શહેર - તાલુકા ભાજપ પ્રમુખની નિમણૂંક સામે છૂપો અસંતોષ, કાર્યકરોમાં ગણગણાટ Story BY પ્રશાંત લેઉવા    કલોલ : ગાંધીનગર જિલ્લાના માણસા અને દેહગામ તાલુકા શહેર પ્રમુખોની નિમણૂક થઈ ગયા બાદ આખરે સૌથી છેલ્લે કલોલ…

કલોલ : બાબાસાહેબનું અપમાન કરનાર અમિત શાહ રાજીનામું આપે, બળદેવજી ઠાકોરે કરી માંગ
કલોલ સમાચાર

કલોલ : બાબાસાહેબનું અપમાન કરનાર અમિત શાહ રાજીનામું આપે, બળદેવજી ઠાકોરે કરી માંગ

 બાબાસાહેબનું અપમાન કરનાર અમિત શાહ રાજીનામું આપે Story By Prashant Leuva અમિત શાહ દ્વારા  બાબાસાહેબ આંબેડકર પર આપવામાં આવેલા નિવેદનને લઈને સંસદમાં શરૂ થયેલો વિવાદ અટકવાનો નામ નથી લઈ રહ્યો. આ મુદ્દે તાજેતરમાં સંસદ સંકુલમાં…

કલોલ : રામનગર પાટિયા પાસે આઇશરની ટક્કરે પ્રૌદ્ધનું મૃત્યુ 
કલોલ સમાચાર

કલોલ : રામનગર પાટિયા પાસે આઇશરની ટક્કરે પ્રૌદ્ધનું મૃત્યુ 

કલોલ : રામનગર પાટિયા પાસે આઇશરની ટક્કરે પ્રૌદ્ધનું મૃત્યુ Srory By Prashant Leuva કલોલના રામનગર પાટિયા પાસે થયેલ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું. કલોલથી ખાત્રજ તરફ જતા આઈશરના ચાલકે રસ્તો ક્રોસ કરી રહેલ અમરાજી ઠાકોરને ટકકર મારી હતી. આઇશરનું વ્હીલ મૃતકના…