ચેતજો : કલોલમાં દબાણ હટાવ અભિયાન શરુ,35 વર્ષ જુના દબાણો તોડી નંખાયા
દબાણ હટાવ અભિયાન શરુ કલોલ શહેરમાં દબાણ નો પ્રશ્ન ઘણો મોટો છે. સરકારી જમીન પર ઘણા લોકો દબાણ કરી દેતા હોય છે જેને કારણે વિકાસના કામો અવરોધાય છે. કલોલમાં આજે નગરપાલિકાની ટિમ દ્વારા દબાણ હટાવ…









