કલ્યાણપુરામાં પત્નીની હત્યા કરનારા હત્યારા પતિને ઝડપી પાડતી કલોલ પોલીસ
કલોલના કલ્યાણપુરા વિસ્તારમાં આડા સબંધની શંકાએ પોતાની પત્નીનું ગળું દબાવીને પતિ ફરાર થઇ ગયો હતો. કલોલ પોલીસે ગણતરીના કલાકોમાં જ જમાલપુર પાસેથી હત્યારા ભાનુપ્રસાદ ત્રિવેદીને ઝડપી લીધો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર કલોલ પોલીસે આરોપીને શોધવા…









