શેરબજારમાં એક દિવસમાં 221 કરોડ રૂપિયા કમાનાર રાકેશ ઝુનઝુનવાલાનું નિધન
લાંબી બીમારી બાદ શેરબજારના જાદુગર કહેવાતા રાકેશ ઝુનઝુનવાલાનું નિધન થયું છે. રાકેશ ઝુનઝુનવાલા એક ભારતીય અબજોપતિ બિઝનેસ મેગ્નેટ, સ્ટોક ટ્રેડર અને રોકાણકાર છે. તેઓ તેમની એસેટ મેનેજમેન્ટ ફર્મ, રેર એન્ટરપ્રાઇઝિસમાં ભાગીદાર તરીકે પોતાનો પોર્ટફોલિયો મેનેજ કરતા હતા.
ઝુનઝુનવાલા બોમ્બેમાં રાજસ્થાની પરિવારમાં ઉછર્યા હતા, જ્યાં તેમના પિતા આવકવેરા કમિશનર તરીકે કામ કરતા હતા. તેમની અટક સૂચવે છે કે તેમના પૂર્વજો રાજસ્થાનના ઝુનઝુનુના હતા. તેમણે સિડનહામ કોલેજ[6]માંથી સ્નાતક થયા અને ત્યારબાદ ઈન્સ્ટીટ્યુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઈન્ડિયામાં પ્રવેશ મેળવ્યો હતો.
નીતિન પટેલને કડીમાં ગાયે ભેટુ મારતા હોસ્પિટલ ભેગા કરાયા
દલાલ સ્ટ્રીટના બિગ બુલ રાકેશ ઝુનઝુનવાલાને મેટ્રો બ્રાન્ડના શેરમાં તેજીથી ફાયદો થયો છે. રાકેશ ઝુનઝુનવાલાની સંપત્તિમાં એક જ દિવસમાં લગભગ 221 કરોડ રૂપિયાનો વધારો થયો છે. મેટ્રો બ્રાન્ડ્સના શેર ગયા વર્ષે 21 ડિસેમ્બરે સ્ટોક એક્સચેન્જમાં પ્રવેશ્યા હતા. IPOની પ્રાઇસ બેન્ડ રૂ. 485 થી રૂ. 500 હતી. કંપનીનો IPO 3.64 ગણો સબસ્ક્રાઇબ થયો હતો.
A ટૂ Z લેટેસ્ટ અપડેટ્સ મેળવવા અહીં ક્લિક કરી અમારી એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો
અમારી યુટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરવા અહીં ક્લિક કરો