કલોલમાં ભાજપનો ધ્વજ લગાવી સ્થાપના દિનની ઉજવણી કરાઈ 

કલોલમાં ભાજપનો ધ્વજ લગાવી સ્થાપના દિનની ઉજવણી કરાઈ 

Share On

કલોલમાં ભાજપનો ધ્વજ લગાવી સ્થાપના દિનની ઉજવણી કરાઈ

કલોલમાં ભાજપના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ભાજપના હોદ્દેદારો તેમજ કાર્યકરોએ  પોતપોતાના ઘર આગળ ભાજપનો ધ્વજ ફરકાવી ઉજવણી કરી હતી. પ્રદેશ ભાજપના નેતા નિલેશ આચાર્યે પોતાના કાર્યાલય અને ઘર,બુથ ખાતે ભારતીય જનતા પાર્ટીના 42માં સ્થાપના દિવસ નિમિતે ધ્વજ  લગાવ્યા હતા.
શહેર ભાજપના હોદ્દેદારો,કાર્યકરો,પદાધિકારીઓ વગેરેએ પોતાના ઘરે ધ્વજ લગાવી ઉજવણી કરી હતી. જેના ભાગરૂપે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાર્યકરોને સંબોધન કર્યું હતું. આ ઉપરાંત ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જેપી નડ્ડાએ દિલ્હી હેડ ક્વાર્ટરમાં ધ્વજવરોહણ કર્યું હતું.

કલોલની A ટૂ Z લેટેસ્ટ અપડેટ્સ મેળવવા અહીં ક્લિક કરી અમારી એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો

અમારી યુટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરવા અહીં ક્લિક કરો

અહીં ક્લિક કરીઅમારા ફેસબુક પેજ સાથે જોડાવ 

કલોલ સમાચાર