ભારત ડિપોર્ટ કરાયેલ ગુજરાતીઓ પ્રત્યે સરકાર સહાનુભૂતિ દર્શાવે તેવી નીતિન પટેલની અપીલ
ભારત ડિપોર્ટ કરાયેલ ગુજરાતીઓ પ્રત્યે સરકાર સહાનુભૂતિ દર્શાવે તેવી નીતિન પટેલની અપીલ અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા લોકો માટે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મોટી અપીલ કરી છે. તેમણે એક મીડિયા નિવેદનમાં જણાવ્યું હતું કે સરકાર આવા સૌને…