કલોલમાં કોરોના વાયરસના રેકોર્ડ 31 કેસો નોંધાતા ફફડાટ
કલોલમાં કોરોના વાયરસના રેકોર્ડ 31 કેસો કલોલમાં કોરોના વાયરસ ના હાઈએસ્ટ 31 કેસો નોંધાયા છે. આ કેસોમાંથી 7 કેસ તો ફક્ત અદાણી શાંતિગ્રામના છે. બીજી તરફ ગાંધીનગર જિલ્લામાં નવા 244 જેટલા કેસો નોંધાયા છે.કલોલ તાલુકાના…









