ડીસેમ્બરમાં 18 દિવસ બેન્કો બંધ રહેશે, જાણી લો તારીખ નહી તો પડશે તકલીફ
આવતા મહિને એટલે કે ડિસેમ્બરમાં દેશના વિવિધ ભાગોમાં 18 દિવસ સુધી બેંકો કામ કરશે નહીં. ડિસેમ્બરમાં 2 શનિવાર અને 5 રવિવારના કારણે બેંકોમાં કુલ 7 સાપ્તાહિક રજાઓ રહેશે. આ ઉપરાંત તહેવારોને કારણે વિવિધ ભાગોમાં વધુ…