કલોલમાં ભાજપના રાષ્ટ્રીય મહામંત્રીનું શાલ ઓઢાળી સન્માન કરાયું 

કલોલમાં ભાજપના રાષ્ટ્રીય મહામંત્રીનું શાલ ઓઢાળી સન્માન કરાયું 

Share On

ભાજપ ના રાષ્ટ્રીય મહામંત્રીશ્રી નું શાલ ઓઢાળી સન્માન

ગુજરાત પ્રદેશ ભાજપ અનુસૂચિત જાતિ મોરચા દ્વારા પૂર્વ માં આવેલ અવસર પાર્ટી પ્લોટ ખાતે અનુસચિત જાતિ ના લાભાર્થીઓ સાથે સંવાદ કાર્યક્રમ યોજાયો હતો પશ્ચાત રાષ્ટ્રીય મહામંત્રી અ.જા મોરચા અને સાંસદશ્રી ભોલાસિંગજી નું જિલ્લા મંત્રી ભરતભાઈ સોલંકી ના નિવાસ સ્થાને શાલ ઓઢાળી સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મોરચા ના પ્રદેશ અધ્યક્ષ પ્રદ્યુમન વાઝા ,મંત્રી નરેન્દ્ર પરમાર ,પાટણ જિલ્લા ભાજપ પ્રભારી ગોવિંદભાઈ પટેલ ,નગરપાલિકા પૂર્વ પ્રમુખ મુકેશભાઈ પરમાર ,સ્થાનિક હોદ્દેદારઓ રાજન જાદવ ,કમલેશ રૂપાલા, જગદીશ ચૌહાણ, બિપિન સોલંકી અને યોગેશ વર્મા ઉપસ્થિત રહ્યા હતા.

 

ચૂંટણીમાં કલોલનો ઉમેદવાર ઓબીસી કે એસસી સમાજનો હોવાની શક્યતા વધુ ,શું છે ગણિત ?

 

કલોલ સમાચાર