બીવીએમ ફાટક આજથી ચાર દિવસ માટે બંધ રહેશે

બીવીએમ ફાટક આજથી ચાર દિવસ માટે બંધ રહેશે

Share On

બીવીએમ ફાટક આજથી ચાર દિવસ માટે બંધ રહેશે

કલોલનો બીવીએમ ફાટક સતત ચાર દિવસ સુધી બંધ રહેશે. અમદાવાદ ડિવિઝન પર કલોલ યાર્ડ સ્થિત ક્રોસિંગ નંબર 232 “B” અપલાઇન અને ડાઉન લાઇન પર ઓવર હોલિંગ કાર્ય માટે 2 જુનથી 6 જુન 2023 સુધી બંધ રહેશે. ઉલ્લેખનીય છે કે રેલ્વે તંત્ર દ્વારા સમારકામ માટે આ રીતે નિયમિત સમયમાં ફાટક બંધ રાખવામાં આવતા હોય છે.
આ દરમિયાન વાહન ચાલકો રેલવે ક્રોસ કરવા અંડરબ્રિજ અને માણસા ઓવરબ્રિજનો ઉપયોગ કરી શકે છે તેમ રેલવે તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે. લોકોને ઓછી હેરાનગતિ થાય તે માટે માહિતી શેર કરવા વિનંતિ છે.

કલોલ સમાચાર