કલોલમાં ભાજપ SC મોરચા દ્વારા જ્યોતિબા ફૂલે જયંતિ ઉજવાઈ 

કલોલમાં ભાજપ SC મોરચા દ્વારા જ્યોતિબા ફૂલે જયંતિ ઉજવાઈ 

Share On

કલોલમાં ભાજપ SC મોરચા દ્વારા જ્યોતિબા ફૂલે જયંતિ ઉજવાઈ

મહાત્મા જ્યોતિબા ફૂલે ના જન્મ દિવસે આજ રોજ પ્રદેશ ભાજપ અનુસૂચિત જાતિ મોરચાની સૂચના અનુસાર કલોલમાં સેવાકીય કાર્યો કરવામાં આવ્યા હતા.જેમાં કલોલ તાલુકાના આરસોડિયા ગામમાં આવેલ સ્વસ્તિક સોસાયટીમાં સગર્ભા મહિલાઓ તેમજ આંગળવાડીના બાળકોને ફ્રૂટ વિતરણ અને કલોલ શહેર ભાજપ અનુસૂચિત જાતિ મોરચા દ્વારા કલોલ પૂર્વમાં આવેલ જ્યોતિબા ફૂલે લાઈબ્રેરી માં વિદ્યાર્થીઓ સાથે પ્રશ્નોત્તરી સંવાદ કરી ઈનામ આપવામાં આવ્યા હતા.

 

 

આ કાર્યક્રમમાં પ્રદેશ મોરચાના અધ્યક્ષ શ્રી ડો.પ્રદ્યુમન વાજા સાહેબ,મંત્રી શ્રી નિલેશભાઈ આચાર્ય,કલોલ નગરપાલિકા ના પ્રમુખ શ્રીમતી ઉર્વશીબેન પટેલ,કલોલ શહેર ભાજપના મહામંત્રી શ્રી નરેશભાઈ પ્રજાપતિ,ગાંધીનગર જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચા ના પ્રમુખ શ્રી દિપાંશુભાઈ વાઘેલા,કલોલ શહેર ભાજપ અનુસૂચિત જાતિ મોરચા ના પ્રમુખ શ્રી કિરીટભાઇ જાદવ, કલોલ તાલુકા ભાજપ મહિલા મોરચાના મહામંત્રી શ્રીમતિ હંસાબેન રાઠોડ અને કાર્યક્રમના સંયોજક શ્રી શૈલેષભાઈ સોલંકી ઉપસ્થિત રહ્યા હતા.

 

 

કલોલમાં ભાજપનો ધ્વજ લગાવી સ્થાપના દિનની ઉજવણી કરાઈ 

કલોલની A ટૂ Z લેટેસ્ટ અપડેટ્સ મેળવવા અહીં ક્લિક કરી અમારી એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો

અમારી યુટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરવા અહીં ક્લિક કરો

અહીં ક્લિક કરી અમારા ફેસબુક પેજ સાથે જોડાવ 

કલોલ સમાચાર